SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ નિ જ જ કા. વદ-૧૧ ૨૧-૧૧- ૨૦૦૦, મંગળવાર તર્કથી ભગવાનની કરુણા ન જાણી શકાય. જ અરિહંત ચેન્ના કોઈપણ ગ્રન્થનું રહસ્ય પામવું હોય તો તેનું વારંવાર અનુશીલન કરવું જોઈએ. એકવાર વાંચીને મૂકી દઈએ, એટલાથી ન ચાલે. એકવાર વાંચવાથી “આ ગ્રન્થ મેં વાંચ્યો એટલો મિથ્યા સંતોષ જરૂર લઈ શકીએ, પણ એ ગ્રન્થનું રહસ્ય ન પામી શકીએ. * અરિહંતોની અનંત શક્તિઓનો સમાવેશ ગણધરોએ નમુત્થણે સૂરાની માત્રા નવ સંપદાઓમાં કરી દીધો. ગાગરમાં આખો સાગર ઠાલવી દીધો. પ્રથમ સ્વરૂપ સંપદા છે. બાકીની આઠ ઉપકાર સંપદાઓ છે. છેલ્લી સંપદાનું નામ : “પ્રધાન ગુણઅપરિક્ષય પ્રધાન ફલાપ્તિ - અભય સંપ’ છે. ૩૨૬ * * * * * * * * * * * કહે.
SR No.032616
Book TitleKahe Kalapurnasuri Part 04 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy