SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ તેમની કૃપાથી ગૃહસ્થો, ડૉકટરો, વકીલો વગેરે પણ આગળ વધ્યા છે. 100 વર્ષમાં તેમના થકી સંયમ-દાનનો જે પુરુષાર્થ થયો તે બેજોડ છે. તેમણે આજ સુધી કેટલા સાધુ આપ્યા ? ૮૪ વર્ષમાં કેટલા સાધુ આપ્યા ? જરા ગણત્રી કરી લેજો. પૂ. પ્રેમસૂરિજી ન મળ્યા હોત તો મારા જેવાને કદી દીક્ષા ન મળત. રમણલાલ, દલસુખ, જીવાભાઈ જવાઓ પણ ત્યારે મને દીક્ષા આપવા તૈયાર ન્હોતા. છેલ્લે તેમણે પોતાના નામના સ્મારક કે મંદિર બનાવવાની ના પાડેલી. સાધુઓ એ જ મારા સ્મારક છે, એમ તેઓ કહેતા. @g કહ્યું કલાપૂર્ણસૂરિએ’ ચોપડી મલી, ચોપડીને હાથમાં લેતાં જ તેની આકર્ષક સજાવટ અને વિશેષ તો સચોટ, સરળ, ગંભીર, અલૌકિક લેખન - શ્રેણિ જોઈને આખું ય પુસ્તક એક જ વારમાં વાંચી નાંખવાનું મન થઈ જાય છે. પૂ. આચાર્યદેવની વાચના-વ્યાખ્યાનો વગેરેનો અદ્દભુત સાર, આપશ્રીએ જે આપની આગવી કોઠાસૂઝથી લખ્યો છે તે ઘણો જ અદ્દભુત અપ્રતિમ છે. આપનું આ પુસ્તક મિલેનીયમ રેકોર્ડ નોંધાવે એ જ અમારી શુભેચ્છા. - જતિન, નિકુંજ વડોદરા કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * * * * * * = = = = = = * * * * ૩૨૫
SR No.032616
Book TitleKahe Kalapurnasuri Part 04 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy