SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ પૂ.આ.શ્રી પ્રેમસૂરીશ્વરજી મ.સા D ઢાઈ અક્ષર પ્રેમ કા, પઢે સો પંડિત હોય. કહે, કલાપૂર્ણસૂરિ-૪ * કા. વદ૧૬-૧૧-૨૦૦૦, શુક્રવાર સવારે આરીસાભુવનમાં ૧૦૦ પ્રતિમાઓની અંજનશલાકા પ્રતિષ્ઠા. - સવારે ૯.૦૦ થી ૧.૦૦ અંકિબાઈ ધર્મશાળામાં પૂ. પ્રેમસૂરિજીની સંયમ-શતાબ્દી નિમિત્તે પૂજ્ય આચાર્યશ્રીની ગુણાનુવાદ સભા. શત સહસ લખ ને, કોટિ કોટિ વાર હું વંદન કરું, તારક પરમગુરુ વીરના વારસ, તને ધ્યાને ધરું, જે પાટ શ્રી છોત્તેરમી, સુવિશુદ્ધ ધર મંગલ-કરું, સૂરિ પ્રેમ-પાવન ચરણમાં, નત મસ્તકે વંદન કરું. પૂજ્ય ગણિશ્રી મુનિચન્દ્રવિજયજી : સૂરિ પ્રેમ વંદનાવલી છત્રીશીના ૩૦૯
SR No.032616
Book TitleKahe Kalapurnasuri Part 04 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy