SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ સાથે રહેનારાની સાથે ક્ષમાપના નથી કરતા. એટલા માટે જ ‘મારવ – ૩વાપ' સૂત્ર છે. નહિ તો વંહિતુ (પગામ સિર્જાય) અને અદ્ભુઢિઓમાં ક્ષમા આવી જ ગયેલી. હવે બાકી શું રહ્યું ? નહિ, હજુ શાસ્ત્રકારોને બાકી લાગ્યું : એટલે જ તેઓ કાનમાં પૂછે છે : તમે “ખામેમિ સવ્ય જીવે' વગેરે તો બોલ્યા, પણ આચાર્ય, ઉપાધ્યાય, શિષ્ય, સાધર્મિક, કુલ, ગણ વગેરે સહવર્તીને સાથે ક્ષમાપના કરી ? [કા.વ. ૫ ના ઇન્દોર મુકામે કાળધર્મ પામેલા પૂજ્ય મુનિશ્રી કલહંસવિજયજી (પૂ.આ.ભ.ના સંસારી સાળા)ના દેવવંદન તથા ગુણાનુવાદ થયા.] બીલીમોરાવાળા જીતુભાઈ શ્રોફ મારફતે ઉપદેશ ધારા' પુસ્તક મળ્યું છે. શૈલી રોચક અસરકારક છે. કથા-વાર્તાલાપ, સૂત્રાત્મક નિરૂપણ, પ્રકરણને અંતે વિશેષ પ્રેરક પરિચ્છેદ વગેરે ખૂબ જ ઉપયોગી છે. પસંદ કરેલા વિષયો... માનવ જીવનમાં ઉદાત્ત ભાવના અને ગુણોના વિકાસમાં પૂરક બને તેમ છે. આપના સાહિત્ય-સંપાદનની વિગત જાણી છે. જૈન ગીતા કાવ્યોનું સંશોધન ચાલે છે. તેમાં જ્ઞાનસાર ગીતાનો આપશ્રીએ પદ્યાનુવાદ કર્યો છે તેની નોંધ કરી છે. - ડોકટર કવિન શાહ બીલીમોરા ૩૦૮ જ ઝ = = = = * * * * * કહે, કલાપૂર્ણસૂરિજ 3 * *
SR No.032616
Book TitleKahe Kalapurnasuri Part 04 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy