SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ale) યોગનું શુદ્ધ બીજ પ્રભુતા અપાર પ્રેમથી જ મળે. કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * ભા. વદ-૪ સાત ચોવીસી ધર્મશાળા ૧૭-૯-૨૦૦૦, રવિવાર ( ૮ ) સિવરપુંડરીયાળ । ભગવાનના અચિન્ત્ય સામર્થ્યથી જ આપણને આવી સામગ્રી મળી, પ્રભુ શાસન મળ્યું, ધર્મશ્રવણ મળ્યું, થોડી પણ શ્રદ્ધા મળી. ‘ચત્તાર પરમંગળ' • ઉત્તરાધ્યયન. કોઈ પૂર્વજન્મના પુણ્યોદયે જ આ ચાર ચીજો (માનવભવ, ધર્મશ્રવણ, ધર્મશ્રદ્ધા, ધર્માચરણ) સુધી આપણે પહોંચી શક્યા છીએ, પહોંચ્યા ન હોઈએ તો પહોંચી શકીએ તેમ છીએ. હવે મુક્તિ કેટલી દૂર ? લગભગ કિનારે પહોંચ્યા. ૧૫ દુર્લભ ચીજોમાં માત્ર ત્રણ જ ખુટે. ક્ષપકશ્રેણિ, કેવળજ્ઞાન અને મોક્ષ. ** ૧
SR No.032616
Book TitleKahe Kalapurnasuri Part 04 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy