SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ પૂ.આ.શ્રી ભદ્રગુણસૂરીશ્વરજી મ.સા. કા. સુદ-૧૧ ૭-૧૧-૨૦૦૦, મંગળવાર ઉચ્ચ કોટિતા સાહિત્યકારોનું કદી મૃત્યુ નથી થતું. સ્થળ : વાવ પથક ધર્મશાળા. પૂ. ભદ્રગુપ્તસૂરિ પ્રથમ સ્વર્ગતિથિ. પૂ.આ.શ્રી વિજય જગવલ્લભસૂરિજી ઃ મહેસાણાના મૂલચંદભાઈને કિશોર અવસ્થામાં કોડ હતા : અભિનેતા બનવાના. પૂ. પ્રેમસૂરિજી મ.ની એમના પર નજર પડી અને બની ગયા, જૈન મુનિ. અભિનેતા પણ વેષ-પરિવર્તન કરતો હોય છે. મૂલચંદભાઈએ પણ સાધુ બનીને વેષ-પરિવર્તન કર્યું જ ને ? મૂલચંદભાઈ પૂ. ભાનુવિજયજીના શિષ્ય મુનિશ્રી ભદ્રગુપ્તવિજયજી તરીકે પ્રસિદ્ધ થયા. “મહાપંથનો યાત્રિક' નામના પુસ્તકથી શરૂ થયેલી એમની સર્જનયાત્રા મૃત્યુ સુધી ચાલી રહી. છેલ્લી ૨૮૪ * * * * * * * * * * * * * કહે, કલાપૂર્ણસરિ-૪
SR No.032616
Book TitleKahe Kalapurnasuri Part 04 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy