SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ કા. સુદ-૫ ૧-૧૧-૨000, બુધવાર ઘડાતી યાત્રા : માટીથી કુંભ સુધીની. આપણી યાત્રા : લિગોથી નિર્વાણ સુધીની. (૨૨) થમ્પનાયUi . » ખૂબ પરિશ્રમ કરી આગમો જીવનમાં આત્મસાતુ બનાવી અનુભવ રસનો આસ્વાદ પામીને આપણા સુધી આગમો પહોંચાડ્યા, તેમનો આપણા પર અસીમ ઉપકાર છે. સ્વરૂપ અને ઉપકાર - બન્ને સંપદાઓનું વર્ણન નમુત્થણમાં ગણધરો દ્વારા થયેલું છે, તેને પૂ. હરિભદ્રસૂરિજીએ બરાબર ખોલ્યું છે. નિગોદથી બહાર કાઢી ઠેઠ મોક્ષ સુધી પહોંચાડનાર ભગવાન છે. ભગવાન મોક્ષના પુષ્ટ નિમિત્ત છ કારક પણ એમાં ઉપકારી છ કારક કાર્ય-કારણ સ્વરૂપ છે. આ જ કારક વિના દુન્યવી કે કહે, * * * * * * * * * * ૨૪૧
SR No.032616
Book TitleKahe Kalapurnasuri Part 04 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy