SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ કા. સુદ-૩ ૩૦-૧૦-૨૦00, સોમવાર ༢༤༤འའའ. એકડા વગરના હજારો મીંડાઓ મૂલ્ય - હીન ! ! છે ભગવાન વિતા હજારો ધર્માનુષ્ઠાનો મૂલ્ય - હીન ! * ગૃહસ્થો માટે ત્રણ કે પાંચ, પણ સાધુઓ માટે સાત વાર ચૈત્યવંદનનું વિધાન છે. સમ્યગૂદર્શનની શુદ્ધિ માટે આ વિધાન છે. સમ્યગદર્શન ન આવ્યું હોય તો મળે. મળેલું હોય તો વિશુદ્ધ બને. મોક્ષ આપણું અંતિમ સાધ્ય છે, પણ એ તો આ દેહ છૂટ્યા પછી, પણ આ જ જન્મમાં સાધવાનું શું છે ? સામાયિક - સમતાભાવ. સમતાભાવ જો ન સધાય તો મોક્ષ નહિ સધાય. સમતા તો જ મળશે જો ભગવાનની ભક્તિ હશે. માટે જ સામાયિક પછી ચઉવિસત્થો આદિ છે. સમતા સ્વ-બળે નથી મળતી, એ માટે ભગવાનને પ્રાર્થના પડે છે. માટે જ ચઉવિસત્થો વગેરે આવશ્યકો ૨૩૨ * * * * * * * * * * * * * કહે, કલાપૂર્ણસૂરિ-૪
SR No.032616
Book TitleKahe Kalapurnasuri Part 04 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy