SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ ભણવાનું છે. આગમનું જ્ઞાન પણ આત્મજ્ઞાન પામવા ભણવાનું છે. પ્રકરણ ગ્રન્થો તો આગમરૂપી સમુદ્રમાં જવા માટેની નાવડીઓ છે. માત્ર પ્રકરણ ગ્રન્થો ભણીને અટકી જવાનું નથી, આગમ-સમુદ્રનું અવગાહન કરવાનું છે. સંપૂર્ણ આગમો ભણી ન શકીએ કદાચ, આગમાનુસારી જીવન જીવી ન શકીએ કદાચ, પણ તેની ઈચ્છા પેદા થઈ જાય તો પણ કામ થઈ જાય. ઈચ્છા-યોગ પણ જેવી-તેવી ચીજ નથી. ભગવાન દેશના દ્વારા ધર્મ (શ્રાવક-સાધુનો ચારિત્ર ધર્મ) આપે છે. શ્રાવક ધર્મ અને સાધુ ધર્મ કોને કહેવાય ? હરિભદ્રસૂરિજી કહે છે : (श्रावकधर्मः) अणुव्रतायुपासकप्रतिमागतक्रियासाध्यः साधुधर्माभिलाषातिशयरूपः आत्मपरिणामः, साधुधर्मः पुनः सामायिकादिगतविशुद्धक्रियाभिव्यङ्ग्यः । सकलसत्त्वहिताशयामृतलक्षणः स्वपरिणाम एव । બાર અણુવ્રત, અગીયાર પ્રતિમા આદિ ક્રિયાઓથી સાધ્ય, સાધુધર્મની અભિલાષારૂપ આત્મપરિણામ તે શ્રાવક ધર્મ. સામાયિકાદિગત શુદ્ધ ક્રિયાથી અભિવ્યક્ત થતો સકલ જીવોનું હિત થાય તેવા વિચારોથી ભરેલો આત્મપરિણામ તે સાધુધર્મ છે. @GM ? કહ્યું કલાપૂર્ણસૂરિએ' પુસ્તક મળ્યું. હજી તો હાથમાં જ લીધું છે પરંતુ, 'First Impression is last Impression...' પ્રથમ દષ્ટિએ જ પ્રભાવિક છે. - ગણિ રાજ્યાશવિજય સોમવાર પેઠ, પુના છે . કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * * * * * * * * * * * ૨૧૦
SR No.032616
Book TitleKahe Kalapurnasuri Part 04 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy