SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ આ. વદ-૩) ૨૭-૧૦-૨૦૦૦, શુક્રવાર અહંકાર દૂર થયા વિના ગુણાનુરાગ પ્રગટતો નથી. (૨૦) થમ્પયાdi | - સાક્ષાત્ ભગવાન મળી પણ જાય તોય શું થયું ? ભગવાનને ઓળખવા આંખ જોઈએ. ૩૬૩ પાખંડીઓ પણ ભગવાનને સાંભળે, પણ સાંભળ્યા પછી કહે શું ? આ તો આડંબર છે, આડંબર ! આડંબરથી અંજાઈ નહિ જવાનું ! ગોશાળો આમ જ કહેતો હતો ને ? મહાવીરને હું પહેલેથી ઓળખું છું. હું જયારે સાથે હતો ત્યારે એ સાચા સાધક હતા. હવે તો વાતાવરણ તદ્દન બદલાઈ ગયું છે. ન સાધના રહી છે, ન તપશ્ચર્યા ! હવે તો દેવાંગનાઓ નાચે છે, ચામરો વીંઝાય છે ! સિંહાસન પર બેસે છે ! વીતરાગીને આવો ઠઠારો શાનો ? ભગવાન મળ્યા પછી પણ * # # # # # # # # # x = ૨૧૫
SR No.032616
Book TitleKahe Kalapurnasuri Part 04 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy