SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ 9 કલાક આ. વદ-૧ ૨ ૨૪-૧૦-૨૦૦૦, મંગળવાર મલિત ચિત્ત ભગવાનના શરણથી જ નિર્મળ બને. - ભગવાનનું અનન્ય શરણ લઈને સાધના કરીએ તો મોક્ષને સિદ્ધ કરી આપનારી તાકાત અહીં જ મળે. મલિનતાના કારણે ચિત્ત ચંચળ રહે છે. મલિનતા મોહના કારણે આવે છે. મલિન ચિત્ત ભગવાનના શરણથી જ નિર્મળ બને. નિર્મળતા આવતાં જ ચિત્ત સ્થિર બનવા માંડે. સ્થિરતાનો સંબંધ નિર્મળતા સાથે છે. ચંચળતાનો સંબંધ મલિનતા સાથે છે. ચંચળતા પર-ઘરમાં લઈ જાય છે. નિર્મળતા સ્વ-ઘરમાં લઈ જાય છે. આશ્ચર્ય છે ! આપણે સ્વઘરમાં જ જવા ઈચ્છતા નથી, પ૨ઘરને જ સ્વ-ઘર માની લીધું છે. પિયા ! પર-ઘર મત જાઓ.” એમ ચેતનને જ ઉદ્દેશીને કહેવાયું છે. ૨૦૮ * * * * * * * * * * * * * ?
SR No.032616
Book TitleKahe Kalapurnasuri Part 04 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy