SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ હશે, પણ ગુજરાતી કૃતિ પર સંસ્કૃત ટીકા હોય તેવો એક જ ગ્રન્થ છે : દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ.' “જૈનોમાં કોઈ વિદ્વત્તાપૂર્ણ ગ્રન્થો નથી. જૈન સાધુઓ માત્ર રાસડાઓ ગાય છે.” જૈનેતરોએ કહેલા આક્ષેપોના જવાબમાં આ ગ્રન્થ પૂ. ઉપા. યશોવિજયજીએ બનાવ્યો હતો. - મોહનીય, જ્ઞાનાવરણીય આદિ ચારેય ઘાતી કર્મોનો વિગમ થાય ત્યારે જ બુદ્ધિના આઠ ગુણો મળે છે. ઘાતી કર્મોના વિગમ વિના પણ બુદ્ધિના આઠ ગુણો છે, એમ જણાય ખરું, પણ એ આભાસ સમજવો. બહારથી સમાન દેખાય, પણ ફળમાં ઘણો ફરક પડે. અહીં નિર્મળ બુદ્ધિની વાત છે. ઘાતી કર્મોની મંદતા વિના બુદ્ધિમાં નિર્મળતા પ્રગટતી નથી. મોહયુક્ત બુદ્ધિ મહત્ત્વાકાંક્ષાથી ભરેલી હશે : હું બરાબર ભણીશ તો લોકો મારી પૂજા કરશે, પૂજા કરશે, નહિ ભણું તો કોણ પૂછશે ? કર્મ-ક્ષય કે આત્મ-શુદ્ધિનો કોઈ આશય ત્યાં જોવા નહિ મળે. આ વાતને પૂ. હરિભદ્રસૂરિજી કહે છે કે અન્ય આધ્યાત્મિક આચાર્યોએ (યોગિમાર્ગ પ્રણેતા અવધૂત આચાય) સ્વીકારી છે. પુસ્તક “કહ્યું કલાપૂર્ણસૂરિએ કહ્યું. અનુભવની 9 અટારીએથી આલેખાયેલ પુસ્તકોનો અનુભવ શું જણાવીએ ? પુસ્તક જ આદરણીય બની જાય છે. - સાધી શશિપ્રભાશ્રી સુરત કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * * * * * F = * * * * * * * * * * ૨૦૦
SR No.032616
Book TitleKahe Kalapurnasuri Part 04 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy