SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ R આ. વદ-૧૧ ૨૩-૧૦-૨૦૦૦, સોમવાર ચિત્તમાં પ્રસન્નતાનો સંબંધ રાગાદિની મંદતા સાથે છે. (૧૮) સરનાdi | છે. ભગવાન કેટલાકને સૂર્ય જેવા પ્રકાશે, કેટલાકને દીપક જેવા પ્રકાશે. જેવી જેની યોગ્યતા. વરસાદ સરખો જ પડે છે. તમારા મટકા પ્રમાણે જ તમે પાણી ભરી શકો. વરસાદ સરખો જ પડે છે. તમે ખેતરમાં જ વાવો તેને ઊગાડે : ઘઉં હોય કે બાજરી ! બાવળ હોય કે આંબા ! પાણીને કોઈ પક્ષપાત નથી. ભગવાનની વાણીને પણ કોઈ પક્ષપાત નથી. તમારી યોગ્યતા પ્રમાણે તે પરિણમે. ભગવાનની વાણીથી શ્રી સંઘમાં શક્તિનો સંચાર થાય છે. આજે પણ એ શક્તિ કાર્ય કરી રહી છે. ભગવાન ભલે મોક્ષમાં ગયા હોય, શક્તિરૂપે અહીં જ છે. ભગવાન જ અભય ૨૦૪ * * * * * * * * = * * કહે.
SR No.032616
Book TitleKahe Kalapurnasuri Part 04 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy