SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ 1 = 1 આા. સુદ-૧૩ ૧૧-૧૦-૨000, બુધવાર અયોગ્ય અવસ્થામાં વધુ જ્ઞાત લ્યાણકારી નથી. બપોરે ૪.૦૦. પૂ. દેવચન્દ્રજી - સ્તવનો. સ્તવન - પાંચમું. અત્યારે વિશિષ્ટ જ્ઞાન લુપ્ત શા માટે થઈ ગયા છે ? કારણકે તેવી ગંભીરતા આદિ યોગ્યતા લુપ્ત થઈ ગઈ છે. થોડુંક જ્ઞાન મળે છે ને આપણે ઊછાંછળા થઈ જઈએ છીએ. જો અયોગ્ય અવસ્થામાં વધુ જ્ઞાન મળે તો આપણી હાલત શી થાય ? બીજાના દોષો જોવામાં, બીજાની ટીકા-ટિપ્પણી કરવામાં જ આપણો સમય પૂરો થઈ જાય. - જેમ જેમ ભક્તિ વધતી જાય તેમ તેમ સાધનાની પંક્તિઓ ખુલતી જાય, સાધનાને અનુકૂળ નવા-નવા અર્થો નીકળતા જાય. આ હું તમને નથી સમજાવતો, મારા આત્માને જ સમજાવું છું. * * * * * * કહે, કલાપૂર્ણસૂરિજ * * * * ૧૬૦ = = = * * * *
SR No.032616
Book TitleKahe Kalapurnasuri Part 04 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy