SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ પધારેલા સર્વ પૂજ્ય આચાર્ય ભગવંતોનો હું ઋણી છું. આવેલા તમે સૌ કંદમૂળ, રાત્રિભોજનને તિલાંજલિ આપજો. - કમ ખાના, ગમ ખાના, નમ જાના - આ ત્રણ સુવાક્યો યાદ રાખજો. સૌ મહાત્માઓ મારા પર કૃપા-વૃષ્ટિ વરસાવે, જેથી હું વધુને વધુ તપ કરી શકું. વર્ધમાન તપની ૧૦૦ ઓળી જી પૂરી કરું – એવી પૂજ્યશ્રી પાસે આશિષ માંગું છું. પરદેશમાં પૂજ્યશ્રીના વચનની લબ્ધિનો પ્રસાર એક યુવાને થોડા જ દિવસમાં આખું પુસ્તક (તત્ત્વજ્ઞાન - પ્રવેશિકા) કંઠસ્થ કરી લીધું અને એના ચિંતનમાં એવો ખોવાઈ ગયો કે અમેરિકા ધન કમાવા ગયેલો તે યુવાન ધર્મ કમાયો. એટલું જ નહિ પણ અમેરિકા છોડી દીધું અને ભારત આવી આજીવન બ્રહ્મચર્ય ગ્રહણ કરી તત્ત્વજ્ઞાન પચાવી દીધું. જેમ જેમ તત્ત્વજ્ઞાન પિરસાતું ગયું તેમ તેમ આ જીવને પણ જનમો જન્મ ચાલે તેવું તત્ત્વ- ચિંતનનું મહાન ભાથું મળ્યું, જેનું ઋણ શી રીતે અદા થઈ શકે ? - સુનંદાબેન વોરા કહે, કલાપૂર્ણસૂરિ-૪ * ઝ ઝ * * * * * * * * * * * ૧૫૯
SR No.032616
Book TitleKahe Kalapurnasuri Part 04 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy