SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ આ. સુદ-૧૩ ૧૧-૧૦-૨૦૦૦, બુધવાર ભગવાન સર્વત્ર સર્વદા અને સર્વમાં છે. મુનિશ્રી અમિતયશવિજયજીના માસક્ષમણનું પારણું તથા પૂ. જગવલ્લભસૂરિજીના નિશ્રાવર્તી ધર્મચક્રના તપસ્વીઓને છેલ્લા અઠ્ઠમનું પચ્ચખાણ. પૂજ્ય આચાર્યદેવ કલાપૂર્ણસૂરિજી : વિપ્ન ટળે તપ-ગુણ થકી, તપથી જાય વિકાર; પ્રશસ્યો તપ-ગુણ થકી, વીરે ધન્નો અણગાર. - સિદ્ધાચલની ગોદમાં. વિપુલ સંખ્યામાં આરાધકો આરાધના કરી રહ્યા છે. - સિદ્ધાચલને ભેટવું એટલે સિદ્ધોને ભેટવું એવી ભાવના ન પ્રગટે ત્યાં સુધી વારંવાર સિદ્ધાચલને ભેટતા રહો. - અહીં માસક્ષમણ, ૫૧ કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * * * * * * * * * * * * ૧૫૩
SR No.032616
Book TitleKahe Kalapurnasuri Part 04 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy