SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્યથી લવ : દાતરડા વગેરેથી ઘાસ વગેરે લણવું તે દ્રવ્ય શુભ ધ્યાનરૂપ અનુષ્ઠાનોથી કર્મોને કાપવા તે ભાવ ક્ષપકશ્રેણિમાં પરમ લવ હોય છે. જ્ઞાનાદિ ત્રણેય મળે તો જ વાસ્તવિક ધ્યાન લાગે. તે પહેલા ભાવના, ચિંતન વગેરે હોય, પણ ધ્યાન ન હોય. પવન વગરના સ્થિર દીવા જેવો સ્થિર અધ્યવસાય તે ધ્યાન છે. લવ. લવ. ઉપશમ ૧૫૨ - (૧૯) માત્રા : ઉપકરણ આદિની મર્યાદા તે દ્રવ્ય માત્રા. સમવસરણસ્થ તીર્થંકરની જેમ સ્વ આત્માને જોવો તે ભાવ માત્રા છે. જીવોનું અજ્ઞાન શું છે ? પૂજ્યશ્રી : સર્વજ્ઞનું વચન ન જાણે તે અજ્ઞાન અથવા તે સિવાયનું સઘળું વ્યવહાર- જ્ઞાન તે અજ્ઞાન. તેનાથી વ્યવહાર નભે પણ મોહ નષ્ટ ન થાય. ઉપયોગમાં મોહનું ભળવું તે અજ્ઞાન. જ્ઞાનથી મોહ નષ્ટ થાય. સુનંદાબેન વોરા * કહે, કલાપૂર્ણસૂરિ-૪
SR No.032616
Book TitleKahe Kalapurnasuri Part 04 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy