SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ આ. સુદ કિ.-૯ ૭-૧૦-૨૦૦૦, શનિવાર ભગવાનનું બહુમાન કરે તે ભગવાનને મેળવે જ. બપોરે પૂ. દેવચન્દ્રજી ચોવીશી : સ્તવન બીજું. “પરમાત્મા અને હું એક છીએ, તો એમનું સુખ પણ મારામાં પડેલું જ છે.” એમ સાધકને વિશ્વાસ જન્મે છે. વિશ્વાસ જન્મતાં જ તે તરફની રુચિ જાગે છે. એક શાશ્વત નિયમ છે : જે તરફ આપણી રુચિ થઈ, તે તરફ આપણી ઊર્જા ગતિમાન થઈ. ઊર્જા હંમેશા રુચિને અનુસરે છે. - પરકતૃત્વનું અભિમાન આપણામાં એટલું પડેલું છે કે આપણો આત્મા એનાથી અળગો છે, એ કદી સમજાતું જ નથી. ભીતર પરમાત્મા પ્રગટ થતાં એ અભિમાન ઓસરી જાય છે. અંદરની રુચિ જાગતાં જ આપણા ગ્રાહકતા, * * * * * * * * * * * * * ૧૩૩
SR No.032616
Book TitleKahe Kalapurnasuri Part 04 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy