SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ આ. સુદ-દ્ધિ.-૯ ૭-૧૦-૨000, શનિવાર સંયમથી જ આ માનવ - જીવનની સફળતા છે. વ્યાખ્યાન સમયે પૃથ્વીરાજ, મણિબેન, કંચનબેન, કલ્પનાબેન, શાન્તાબેન, ચારૂલતાબેનના દીક્ષા મુહૂર્તોના પ્રસંગે પૂજ્યશ્રી દ્વારા મુમુક્ષુઓને હિત-શિક્ષા. ચારિત્રધર્મ દુર્લભ છે. દેશવિરતિ પણ દુર્લભ હોય ત્યાં સર્વ વિરતિની શી વાત ? ગુરુવાણીના શ્રવણ પછી વિષયોથી વૈરાગ્ય જાગે, હૃદય બોલે : સંસાર છોડવા જેવો છે. સંયમ જ સ્વીકારવા જેવું છે. આમ થયા પછી મુમુક્ષુ ગુરુ પાસે જ્ઞાનાદિની તાલીમ લે અને વૈરાગ્ય પુષ્ટ બનાવે. કારણ કે એ સમજે છે : પશુની જેમ વિષયોમાં જ ૨ક્ત બનીને પૂરું કરવા માટે આ જીવન નથી. સંયમથી જ આ માનવજીવનની સફળતા છે. ભલે એ કઠણ * * * * * * * * * * ૧૩૧
SR No.032616
Book TitleKahe Kalapurnasuri Part 04 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy