SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ D વિશુદ્ધિતો પ્રકર્ષ થતો જાય તેમ તેમ પ્રભુ વધુ ને વધુ સ્પષ્ટ થતા જાય. ૧૨૨ આ. સુદ-૯ ૬-૧૦-૨૦૦૦, શુક્રવાર બપોરે ૪.૦૦ વાગે. પૂ. દેવચન્દ્રજીની ચોવીશી. સ્તવન 3. = ભગવાન મોક્ષના કર્તા નથી તો ભગવાન પાસે મોક્ષની યાચના શા માટે ? ભગવાન ભલે મોક્ષના કર્તા ન હોય, પણ મોક્ષના પુષ્ટ નિમિત્ત જરૂર છે. પૂ. દેવચન્દ્રજી પુષ્ટ કારણને જ કર્તા તરીકે માનીને સ્તવે છે. એમ તેમણે જ કહ્યું છે. આપણે માત્ર આ ઉપચારથી માનીએ છીએ, એ જ તકલીફ છે. ઉપચાર નહિ, આ જ વાસ્તવિકતા છે. ભૂખ લાગી. આપણે ભોજન (નિમિત્ત કારણ) કર્યું. આપણે ભોજનને ભૂલી જઈ જાતને પ્રધાનતા આપી દઈએ છીએ, પણ વિચારો ઃ * * કહે, કલાપૂર્ણસૂરિ-૪
SR No.032616
Book TitleKahe Kalapurnasuri Part 04 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy