SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ અરુણપતિ = સૂર્ય. સૂર્ય એટલે શુદ્ધ આત્મા. વકનાલ ષચક્ર ભેદ કે, દશમ - દ્વાર શુભ જ્યોતિ જગીરી. ખુલત કપાટ ઘાટ નિજ પાયો, જનમ જરા ભય ભીતિ ભગીરી. વગર અનુભવે આવું લખવાની ઈચ્છા જ ન થાય. અનુભવ વગરની વાણી જોતાં જ ખબર પડી જાય. તમે સહજ રીતે બોલો છો કે તૈયાર કરીને બોલો છો, તે તરત જ ખબર પડી જાય. ઘણા એવા વક્તા જોયા છે : ૧૫ મિનિટ થાય એટલે અટકી પડે. અંદરની ટેપ પૂરી થઈ ગઈ ને ? પૂ. પંન્યાસજી મ. પૂછતા : વ્યાખ્યાન પછી તમને એમ થાય કે આમ નહિ, આમ બોલ્યા હોત તો સારું ? “નહિ જી. કાંઈ એવું ન થાય.” કોઈ પૂર્વ તૈયારી કરો છો ?' ભગવાનને સમર્પિત બનીને બોલું છું.' પૂ. ધુરંધરવિજયજી મ. : અહીં ભગવાન જ આવતા નથી કે રંગ પૂજ્યશ્રી ઃ માઈક એમને એમ પડ્યું છે. બોલનાર કોઈ નથી ન્યૂઝ પૂ. ધુરંધરવિજયજી મ. = લાઈટ જતી રહી છે. જુઓ, આનંદઘનજી કહે છે : “તુજ-મુજ અંતર-અંતર ભાંજશે, વાજશે મંગલ સૂર; જીવ સરોવર અતિશય વાધશે રે, આનંદઘન રસ-પૂર.” પૂ. ધુરંધરવિજયજી મ. = અહીં જીવ-સરોવર કેમ લખ્યું? પૂજ્યશ્રી : બધું બતાવું. પણ પહેલા ભગવાન સાથે જોડાવા તૈયાર હો તો. પૂજ્ય ધુરંધરવિજયજી મ. : ભગવાન જોડશે ને ? પૂજ્યશ્રી : તમારે જોડાવું પડશેને ? પૂ. પંન્યાસજી મહારાજે ઓછા પ્રયત્ન કર્યા છે ? - “વાજશે મંગલ તૂર.' આ અનાહત નાદ છે. ત્ર * * * * * * * * * = = ૧૧૯
SR No.032616
Book TitleKahe Kalapurnasuri Part 04 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy