SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ બાકરથલી ફા. વદ-૫ ૨૫-૩-૨૦૦૦, શનિવાર * ભગવાનના ચતુર્વિધ સંઘનો આંકડો સાંભળીને લાગે : આટલો જ આંકડો કેમ ? પણ આ બધા નૈશ્ચયિક [ સ્વ – ગુણઠાણે રહેલા ] સમજવા. વળી, ભગવાનથી પ્રતિબોધિત સમજવા. એમના શિષ્યો દ્વારા પ્રતિબોધિત હોય તે અલગ. * જ્યાં સુધી ક્ષાયિકભાવ ન મળે ત્યાં સુધી ક્ષાયોપથમિક ભાવોની વૃદ્ધિ થવી જોઇએ. અપુનબંધક બન્યા પછી જ એમ થઈ શકે. આની પ્રતીતિ શી ? બાહ્ય કોઈ પદાર્થ વિના જ એને અંદરથી આસ્વાદ આવતો રહે છે. પૂ. હરિભદ્રસૂરિજીના ગ્રંથો વાંચતાં લાગે : ૪-૫ કે ૬ ગુણસ્થાનકની વાત છોડો, અપુનબંધક અવસ્થા પણ ઘણી દુર્લભ છે. આપણા વેષ પર નહિ, અંતરંગ પરિણામો પર આપણી સગતિદુર્ગતિ આધારિત છે. * દીક્ષા લેવી એટલે મોહ સામે ખુલ્લું યુદ્ધ છેડવું ! એમાં જરા ગાફેલ રહ્યા કે ગયા ! * સેવા અને વિનય એવા ગુણો છે જેનાથી વગર મહેનતે સમ્યગુ-દર્શન, સમ્યગૂ જ્ઞાન આદિ મળે છે. સમ્યફ ચારિત્ર સમ્યમ્ જ્ઞાનને આધીન છે. સમ્યગૂ જ્ઞાન ગુરુને આધીન છે. ગુરુ વિનયને કહ્યું કલાપૂર્ણસૂરિએ ૫
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy