SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ વણા ફા. વદ-૪ ૨૪-૩-૨૦૦૦, શુક્રવાર हंतूण सव्वमाणं सीसो होऊण ताव सिक्खाहि । सीसस्स हुँति सीसा, न हुति सीसा असीसस्स ॥४३।। - ચંદાવિન્ઝય પયના * સર્વોત્કૃષ્ટ દુર્લભ ચીજો આપણને મળી છે. એનો સદુપયોગ કરીએ તો કામ થઈ જાય. આ જન્મમાં નહિ, તો ૨-૪ કે ૭-૮ ભવમાં કામ થઇ જાય. * આ ચંદાવિઝય પન્ના ગ્રંથમાં અત્યારે જ સાધનામાં સહાયક બને તેવા સદ્ગુણોને પ્રાપ્ત કરવાની વાત છે. આપણને વગર મહેનતે આ ચારિત્ર મળી ગયું છે એ વાત ખરી, પણ આ તો દ્રવ્ય ચારિત્ર છે. ભાવ ચારિત્ર તો આત્મગુણો દ્વારા આવે, વિનયાદિથી આવે. સફેદ કપડા, સારો દાંડો, ચમકતો ઓઘો - આવા સાફ-શુદ્ધ વેષથી સાધુપણું મળી જશે, એવું રખે માનતા. અરે ! દ્રવ્યથી ઉત્કૃષ્ટ ક્રિયા હોવા છતાં ભાવચારિત્ર ન હોય એવુંય બને. * મોક્ષની ઇચ્છા છે – એમ કહેવા છતાં તેની સાધના જ ન કરીએ તો આપણી મોક્ષેચ્છા સાચી ગણાય ખરી ? શત્રુંજય જવાની ઇચ્છા છે – એમ બોલનારો તે તરફ ક્યારેય ડગલું ય ન ભરે તો ૨ જ કહ્યું કલાપૂર્ણસૂરિએ
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy