SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ માન જમાલિ જન્મ હારી ગયા. તેનું શું કારણ ? માપતુષ પાસે વિનય હતો, જમાલિ પાસે ન્હોતો. * ઇન્દ્રિય-વિજેતાની જ નિર્મળ કીર્તિ ફેલાય. લોલુપી માણસ કીર્તિની આશા રાખી શકે નહિ. * ધન વગરનો માણસ ગરીબ, નિપુણ્યક, ભાગ્યહીન કહેવાય. વિનય વગરનો સાધુ મહાનિખુણ્યક કહેવાય. * પૂર્વજન્મની સાધનાના ફળો આ જન્મમાં આપણે ભોગવી રહ્યા છીએ. પણ હવે આ ભવમાં સાધના નહિ કરીએ તો આગામી જન્મમાં શું થશે ? * ચારેય દુર્લભ ચીને આપણને [માધુરં તુ સદ્ધ, સંગમ ગ વરિષ] મળી છે, એમ વ્યવહારથી કહી શકાય, પણ એનું આપણને મૂલ્ય કેટલું ? * કોઈ અવિનીત, આચાર્યના ગુણો છૂપાવે, આચાર્યની અપકીર્તિ થાય તેવું વર્તે, તે ઋષિઘાતકના લોક નિરક]માં જાય, એમ અહીં લખ્યું છે. મિથ્યાત્વ વિના આવું ન થઈ શકે. મિથ્યાત્વની ઉત્કૃષ્ટ સ્થિતિ ૭૦ કોટાકોટી સાગરોપમની છે. ઘોર મિથ્યાત્વ જ આવી વિચારણા આપે. * બધી વિદ્યાઓનું મૂળ વિનય છે. બધી વિદ્યાઓના રહસ્યો પામવા હોય તો વિનયને પકડી લો. એક ક્રોડ રૂપિયાનો ચેક કોઈ આપી દે તો એણે શું આપ્યું કહેવાય ? મકાન, દુકાન વગેરે બધું જ આવી ગયું ને ? વિનયમાં પણ બધું જ આવી ગયું. વિશીલ શિષ્યના લઠ્ઠાણી : A. સરળ : દા.ત. મુક્તાનંદ વિજયજી ! એકદમ સરળ. પૂ. દેવેન્દ્રસૂરિજી અત્યંત સરળ હતા. અમે કેટલીયે વાર અનુભવ્યું છે. શ્રાવકોમાં ગાંધીધામવાળા દેવજીભાઈ યાદ આવે. લાખનું કામ બતાવો. તરત જ કરી આપે. એ પણ અત્યંત ૪૪ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy