SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ આ તે કેવો સ્વભાવ ? મારા કારણે મારા પિતા મહારાજ કેવા હેરાન થાય છે ? ભગવન્! મેં ખૂબ જ આશાતના કરી. છ મહિના માટે હવે ચાન્સ આપો.' એમ બાલમુનિએ પિતા મુનિને કહેતાં છેલ્લા એક ગચ્છમાં રહ્યા. પછી તેનામાં વિનય આવ્યો, પ્રકૃતિ બદલાઈ. સ્વ-ગચ્છમાં દાખલ કરવામાં આવ્યો. To Live (જીવન) થી Love (પ્રેમ) સુધી જીવન શા માટે ? જીવવા માટે. જીવવું શા માટે ? કંઈક કરવા માટે. કંઈક કરવું શા માટે ? સત્કર્મ કરવા માટે. સત્કર્મ શા માટે ? જીવો સાથે પ્રેમ કરવા માટે. જીવોનો પ્રેમ શા માટે ? ભગવાન સાથે પ્રેમ કરવા માટે. Live (શિવ) અને Love (લવ)માં ફરક કેટલો? 1 અને ૦ નો જ માત્ર ફરક. I એ અહંનું, સ્વાર્થનું પ્રતીક છે. 0 એ શૂન્યનું – અહં રહિતતાનું પ્રતીક છે. તો વિશ્વનું વાસ્તવિક સત્ય આ જ છે કે આઈ(અહં)ને 0 - ઓ (શૂન્ય)માં પરિવર્તિત કરી દો. સ્વાર્થી મટીને પ્રભુપ્રેમી બનો. ૩૪ જ કહ્યું કલાપૂર્ણસૂરિએ
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy