SearchBrowseAboutContactDonate
Page Preview
Page 472
Loading...
Download File
Download File
Page Text
________________ મંદિરમાં જઈ ભગવાન સાથે સંપૂર્ણ એકાકાર થઈને જુઓ. આ કાળમાં પણ તમે સમાધિ સુધી પહોંચી શકો. ‘ક્ષેત્ર સુવુદ્ધિ-યીખાનામ્ ।' ભગવાનનું મંદિર એટલે સત્બુદ્ધિના બીજને વાવવાનું ખેતર. બીજ વવાયેલું હોય એટલે એ ઊગવાનું. નિધાનં ધ્યાન-સમ્પાન્ ।' જિનાલય ધ્યાનની સંપત્તિનું નિધાન છે. આનો અનુભવ કરવો હોય તો ઓસીયા-સેવાડી વગેરે ગામોના પ્રાચીન મંદિરોમાં બેસો. તમને ધ્યાનનો અનુભવ થશે. ૨૨૦૦ વર્ષ જૂના એ મંદિરો છે. ઘરમાં કરો ને દેરાસરમાં ધ્યાન કરો. બન્નેમાં ફરક પડવાનો. ક્ષેત્રનો પણ પ્રભાવ હોય છે, તેમ તમને તમારો અનુભવ જ સમજાવશે. (૧) (2) (૩) (૪) (૫) (;) (૭) (c) મનની નવ શક્તિ ધૈર્ય તર્ક-વિતર્કમાં નિપુણતા સ્મરણ ભ્રાન્તિ કલ્પના ક્ષમા શુભ સંકલ્પ અશુભ સંકલ્પ (૯) ચંચળતા — મહાભારત શાન્તિપર્વ ૪૫૨ * કહ્યું, કલાપૂર્ણસૂરિએ
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy