SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ વાંકી મહા સુદ-૫ ૧૦-૨-૨૦૦૦, ગુરુવાર * સાક્ષાત ભગવાન નથી મળ્યા તે પાપોદય, પણ તેમના આગમ-પ્રતિમા મળ્યા તે પુણ્યોદય. * આપણું લક્ષ શું ? પહેલું સૂત્ર નવકાર શીખ્યા એમાં સૌ પ્રથમ આવતું “નમો' એ જ લક્ષ્ય, એ જ ધ્યેય. ચિન્મય તત્ત્વ સાથે એકતા કરાવનાર “નમો” છે. પ્રભુને નમે તે નમનીય બને. પ્રભુને પૂજે તે પૂજનીય બને. પ્રભુને સ્તવે તે સ્તવનીય બને. આ ભગવાન એવા જ છે ? પોતાનું પદ આપનારા છે ! “ નામત મુવનમૂવUT...!” – ભક્તામર આવા સ્વામીને છોડીને ચેતના-શક્તિ બીજે ક્યાંય વપરાય ? વાત કરવી હોય તો આ પ્રભુ સાથે કરો. ધ્યાન કરવું હોય તો આ પ્રભુનું કરો. લક્ષ આંબવું હોય તો બાહ્ય જીવનથી પર બનવું પડશે. * વૃદ્ધો આપણું રક્ષણ કરનાર છે. ૧૬ જ કહ્યું કલાપૂર્ણસૂરિએ
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy