SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ પાલીતાણા ચૈત્ર વદ-૧ ૧૯-૪-૨૦૦૦, બુધવાર * દ્વાદશ - અંગ સક્ઝાય કરે છે. તીર્થનો ઉદેશ છે : મિથ્યાત્વીઓ મંદ મિથ્યાત્વી બને તેઓ ક્રમશઃ અપુનબંધક, સમ્યત્વ, દેશવિરતિ, સર્વવિરતિ, કેવળજ્ઞાન, મોક્ષ આદિ પામે. | તીર્થ હંમેશાં જીતમાં છે. મોહ હંમેશા હારમાં છે. છ મહિને ઓછામાં ઓછો એક જીવ મોક્ષમાં અવશ્ય જાય. એક મહિને સર્વવિરતિ, ૧૫ દિવસમાં દેશવિરતિ અને ૭ દિવસમાં સમ્યત્વ પામે જ. આ ક્રમ અનાદિકાળથી ચાલુ છે. * ઉપાધ્યાય પાંચેય પ્રકારના સ્વાધ્યાયમાં સદા રમમાણ હોય. બારેય અંગ રટી-રટીને કંઠસ્થ હોય. આપણા જીવનમાં સ્વાધ્યાય કેટલો ? પ્રમાદ આપણા સમયને ખાઈ રહ્યો છે, તેમ લાગે છે ? મોક્ષ થવાનો છે, એમ જાણનારા તીર્થકર આદિ માટે તપ આદિ જરૂરી તો આપણા માટે કાંઇ જરૂરી નહિ? મોક્ષ એમને એમ મળી જશે? મોક્ષની ભૂખ લાગી છે ? ભૂખ લાગી હોય તેવો માણસ ભોજનની તપાસ કરે જ. તરસ્યો પાણી માટે તપાસ કરે જ. મોક્ષ માટેના ઉપાયો [જ્ઞાનાદિ માટે આપણે પ્રયત્ન નથી કરતા એનો ૧૪૮ જ કહ્યું કલાપૂર્ણસૂરિએ
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy