SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ પાલીતાણા ચૈત્ર સુદ-૬ ૧૦-૪-૨૦૦૦, સોમવાર લાકડીયા નિવાસી વેલજી મલકચંદ કુબડીઆ પરિવાર આયોજિત ચૈત્રી ઓળી. ૪00 આરાધકો, ખીમઈબેન ધર્મશાળા * તીર્થકર ભગવંતોએ પૂર્વ જન્મમાં આત્માને શાસનથી એવો ભાવિત કરેલો હોય છે, એના કારણે તીર્થંકરના જન્મમાં આવો પ્રભાવ દેખાય છે. બીજા જીવો પણ ભાવિત થાય, પણ તીર્થંકરની કક્ષાએ ન પહોંચી શકે. રત્નો તો બીજા પણ હોય, પણ ચિંતામણિની તોલે ન આવી શકે. ખાણમાં પડેલા ચિંતામણિને સામાન્ય જન ન ઓળખી શકે, પણ ઝવેરી ઓળખી શકે. તે વખતે પણ તેમાં ચિંતામણિપણું રહેલું જ હોય છે. તેમ ભગવાનમાં પણ હંમેશ માટે પરાર્થતા-પરાર્થ વ્યસનિતા રહેલી જ હોય છે : ‘સામેતે પરાર્થવ્યસનિન: ' નિગોદમાંથી બહાર નીકળતાં જ તીર્થંકરનો આત્મા પત્થર બને તો ચિંતામણિ બને, વનસ્પતિ બને તો પુંડરીક કમળ બને, કલ્પવૃક્ષ બને, જ્યાંથી સહજભાવે પરોપકાર થતો જ રહે. ભગવાનમાં આ લાયકાત સહજપણે હોય. * વ્યાખ્યાનમાંથી આપણે ચિત્તની નિર્મળતા પ્રમાણે જ મેળવી ૧૧૦ જ કહ્યું કલાપૂર્ણસૂરિએ
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy