SearchBrowseAboutContactDonate
Page Preview
Page 701
Loading...
Download File
Download File
Page Text
________________ ક CUTE . ભૂકંપ પછીનું મનફરા - પંજારા અતિથિજવર - ગણિા કાનિવરિજળ - ભૂકંપ પછી તરતના જ સમયમાં સાંતલપુર - આડીસરથી માંડી ભૂકંપના કેન્દ્રબિન્દુ ચોબારી - મનફરા સહિત ભુજ - લોડાઈ સુધીના સમગ્ર ભૂકંપ-ગ્રસ્ત કચ્છમાં વિહાર ફરી જાતે અહેવાલ મેળવીને પૂ. બંધુ-બેલડી દ્વારા તૈયાર થયેલું પુસ્તક એટલે ‘ભૂકંપમાં ભ્રમણ’. ભલભલાના રૂંવાડા ખડા કરી દે તેવી સત્ય ઘટનાઓથી ભરપૂર આ પુસ્તક વાંચતાં આપનું હૃદય પણ બોલી ઊઠશે : सर्वं क्षणिकम् । સંપર્કઃ (૦૨૨) ૨૩૪૩૬૩૬૯, ૨૩૪૪૧૧૪૧
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy