SearchBrowseAboutContactDonate
Page Preview
Page 682
Loading...
Download File
Download File
Page Text
________________ આ પુસ્તક વાંચતાં થયેલો અઢળક લાભ આ નાની કલમ શું લખી શકે ? - સા. હંસકલાશ્રી અમદાવાદ કહે કલાપૂર્ણસૂરિ' આ પુસ્તકમાં બધું જ આવી ગયું છે. અમારે જીવનમાં બીજા કોઈ પુસ્તકની જાણે જરૂર નથી. - સા. દષ્ટિપૂર્ણાશ્રી - સુરત કહે કલાપૂર્ણસૂરિ આ પુસ્તકમાંથી શું શું નથી મેળવાતું એ જ એક પ્રશ્ન છે ? - સા. દલાશ્રી સુરત પૂજયશ્રીની કૃપાથી મારામાં ગુરુસમર્પણભાવ વિશેષ પ્રગટે, એવી શુભ ભાવના ભાવું છું. - સા. સુમંગલાશ્રી અમદાવાદ આ પુસ્તક દીવા સમાન નહીં, પણ સૂર્યસમાન બની રહેશે. • સા. કચપિયાશ્રી વાવ પૂજ્યશ્રીએ તો વાચનારૂપી અમૃત પીરસીને આપણા ઉપર ખૂબ જ કરુણા કરી છે. - સા. દિવ્યધ્વનિશ્રી વાવ ૨૦ * * * * * * * * * * * * * કહે કલાપૂર્ણસૂરિ-૧
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy