SearchBrowseAboutContactDonate
Page Preview
Page 681
Loading...
Download File
Download File
Page Text
________________ કહે કલાપૂર્ણસૂરિ વાંચતાં આનંદનો કોઈ પાર નથી. - સા. દક્ષનદિતાશ્રી સુરત કોઈ પ્રિય પીણું પીએ અને પીધાં જ કરીએ તો પીતાં તૃપ્તિ થાય, પણ વધુ પીવાથી તેના પર અરુચિ થાય, પણ આ પુસ્તકનું વાંચન તો... - સા. મસૂરકળાશ્રી સુરત આ પુસ્તક જાણે આગમ ગ્રંથોનો ખજાનો છે. - સા. વારિણાશી અમદાવાદ કહે કલાપૂર્ણસૂરિ પુસ્તકમાં સંગ્રહેલો ખજાનો વાંચતાં-વાંચતાં અંતરમાં થયેલા અતિ આનંદને કયા શબ્દોમાં વર્ણવું તે જ સમજાતું નથી. - સા. ભવ્યકૃપાશ્રી સુરત ' પુસ્તકના દરેક શબ્દો જાણે ભગવાનના મુખમાંથી નીકળતા હોય તેમ આ પુસ્તક વાંચવાથી મને લાગ્યું. - સા. હર્ષિતવદનાશી અમદાવાદ આટલા વર્ષોમાં જે જાણવા-સાંભળવા ન મળેલ તે બધું પુસ્તક વાંચતાં મળેલ છે. - સા. દિવ્યકૃપાથી ધોરાજી બે વર્ષ અમને પણ ચાતુર્માસનો લાભ મળ્યો, પણ શબ્દો વિખરાઈ ગયા, પરંતુ આપે પૂજયશ્રીના શબ્દોને જકડી રાખ્યા. - સા. ભવ્યદનાશ્રી સુરત કહે કલાપૂર્ણસૂરિ-૧ * * * * * * * * * * * * * ૧૯
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy