SearchBrowseAboutContactDonate
Page Preview
Page 520
Loading...
Download File
Download File
Page Text
________________ ઉણોદરીમાં - વધુ ખાવાની ઈચ્છાનો. વૃત્તિસંક્ષેપમાં - વધુ દ્રવ્યો ખાવાની ઈચ્છાનો. રસત્યાગમાં - વિગઈઓ ખાવાની ઈચ્છાનો. કાયક્લેશમાં - સુખશીલતાની ઈચ્છાનો અને સંલીનતામાં શરીરને આમ તેમ હલાવવાની ઈચ્છાનો રોધ થાય છે. આત્યંતર તપ : પ્રાયશ્ચિત્તમાં દોષને છૂપાવવાની ઈચ્છાનો વિનયમાં – અક્કડ થઈને રહેવાની ઈચ્છાનો વેયાવચ્ચમાં - સ્વાર્થીપણાની ઈચ્છાનો. સ્વાધ્યાયમાં નિંદા - કુથલીની ઈચ્છાનો ધ્યાનમાં મનની સ્વછંદ વિચરણની ઈચ્છાનો અને કાયોત્સર્ગમાં મન-વચન-કાયાની ચપળતાની ઈચ્છાનો નિરોધ થાય છે. સ્વાધ્યાય તપના બાર પ્રકારમાં સ્વાધ્યાય જેવો તપ નથી. સાય-સમો તવો નOિ ' સ્વાધ્યાય એ બગીચાનો કૂવો છે, જ્યાંથી પાણી મળતું રહે છે. જિન-વાણી રૂપી પાણી અહીંથી જ મળે છે ને ? સ્વાધ્યાય તાજો તેના બધાય યોગો તાજા. ૨૪ ધ્યાનમાંના પ્રથમ ધ્યાનમાં આજ્ઞા વિચયાદિ છે. ભગવાનની આજ્ઞા સ્વાધ્યાય દ્વારા જાણવા મળે છે. » ‘થો મંત્રમુa૬ માં સુવર્ણસિદ્ધિ પણ રહેલી છે, એમ પૂર્વાચાર્યોએ કહ્યું છે. | લોઢા જેવા આત્માને સુવર્ણ બનાવનાર ધર્મનો સુવર્ણસિદ્ધિ રસ છે. | સ્વાધ્યાયમાં દુષ્ટ ધ્યાન (આર્તધ્યાનાદિ)ની ઈચ્છાનો રોધ થાય છે. મુનિચન્દ્રવિજય : બીજા પદાર્થોની ઈચ્છા કરવી પડે છે. દુધ્ધન તો પોતાની મેળે થયા કરે છે તો તે ઈચ્છારૂપ શી રીતે ? ઉત્તર : દુર્ગાન સ્વયં ઈચ્છારૂપ છે. દુર્ગાન કરવાની ૪૫૮ * * * * * * * * * * * * * કહે કલાપૂર્ણસૂરિ-૧
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy