SearchBrowseAboutContactDonate
Page Preview
Page 510
Loading...
Download File
Download File
Page Text
________________ જે સંસારનો લાભ કરાવી આપે તે કષાય. . 'सर्वभूताविनाभूतं स्वं पश्यन् सर्वदा मुनिः । मैत्र्यादि-भाव-संमग्नः क क्लेशांशमपि स्पृशेत् ॥' - યોગસાર સર્વ જીવો સાથે પોતાને અભિન્ન જોતો મુનિ કષાયને આધીન શી રીતે બને ? છે. સંસાર જો સાગર છે. તો ચારિત્ર જહાજ છે. મોટા પણ સમુદ્રને નાનકડું વહાણ તરી જાય છે. તેમ અનંત સંસારને એકભવનું ચારિત્ર તોડી-ફોડીને એક બાજુ મૂકી શકે છે. દઢપ્રહારી, અર્જુનમાળી વગેરેએ શું કર્યું ? છ મહિનામાં તો, આ ચારિત્રના પ્રભાવથી સંસારના ભૂક્કા કાઢી નાખ્યા. નાના હતા ત્યારે આપણે ધૂળમાં રમતા હતા. હવે મોટા થઈ ગયા એટલે એ મૂકી દીધું. પણ પરભાવની રમણતા હજુ ક્યાં છોડી છે ? માટે જ જ્ઞાનીઓની નજરે હજુ આપણે બાળક જ છીએ. ચારિત્રથી “બાલતા જાય છે, “પાંડિત્ય' આવે છે. ૦ આત્મ સ્વભાવરૂપ ચારિત્ર આવતાં ક્ષમા પાંચમા પ્રકારની સ્વભાવક્ષમા બને છે. જ ચારિત્રનો પ્રારંભ સામાયિકથી. ચારિત્રની પૂર્ણતા યથાખ્યાતમાં. पुस्तक 'कडं कलापूर्णसूरिए' मल्यु. आनंद थयो. पूज्यश्रीना पीरसायेला सुंदर पदार्थोने तमोए सोहामणो ओप आप्यो. सर्व सुधी पहोंचता आ अवतरणो खरेखर ज मननीय छे. - हर्षबोधिविजय હેજ G) ૪૪૮ * * * * * * * * * * * * કહે * * કહે કલાપૂર્ણસૂરિ-૧
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy