SearchBrowseAboutContactDonate
Page Preview
Page 469
Loading...
Download File
Download File
Page Text
________________ पूज्यश्री का निर्मल हास्य, वि.सं. २०५७ શ્રીમતી રમાબેન હંસરાજ નીસર ખારોઈ કચ્છ-વાગડ) આયોજિત શાશ્વત ઓળી પ્રસંગે આસો સુદ પ્રથમ ૭ ૧૬-૧૦-૧૯૯૯, શનિવાર ૦ આત્માના સહજ સ્વરૂપને પામવા જૈનદર્શને ખૂબ જ વિસ્તારથી બતાવ્યું છે. જ્ઞાન-ક્રિયા, રત્નત્રયી, દાનાદિ ૪, અહિંસાદિ ત્રણ, (અહિંસા – સંયમ - તપ) એ બધા મોક્ષમાર્ગો છે. બધા જ સાચા માર્ગો છે. એક માર્ગની આરાધનામાં બીજી આરાધનાનો સમાવેશ થઈ જ જાય. પ્રકારો જુદા લાગશે, વસ્તુ એક જ છે. દૂધમાંથી કેટલી અલગ-અલગ મીઠાઈઓ બને ? પણ મૂળ વસ્તુ એક જ ને ? તેમ અહીં પણ મૂળ વસ્તુ એક જ ! ત્યાં ભૂખ મટાડવી એ લક્ષ્ય તેમ અહીં વિષય-કષાય મટે, આત્મગુણો વિકસે એ જ લક્ષ્ય. નવપદનું ધ્યાન કરવાથી શ્રીપાળ – મયણાને આટલું ફળ મળ્યું. એ ધ્યાન-પદ્ધતિ નથી અપનાવતા, તેથી મળવો * * * * * * * * # # # ૪૦૦
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy