SearchBrowseAboutContactDonate
Page Preview
Page 468
Loading...
Download File
Download File
Page Text
________________ એને ઓળખવામાં ચૌદપૂર્વીઓ પણ થાપ ખાઈ ગયા છે. પૂર્વના વીર પુરુષોને, યુદ્ધમાં પ્રયાણ કરતા તે પહેલા પત્નીઓ વિદાય - તિલક કરતી. યા તો વિજય, યા તો સ્વર્ગ ! આ બે જ વિકલ્પ યોદ્ધા પાસે રહેતા. મોક્ષની સાધનામાં પણ આવો સંકલ્પ લઈને નીકળવાનું છે. કાચા પોચાનું અહીં કામ નથી. પૂ. ગુરૂદેવની વાણી રૂપી ગંગાને આ પુસ્તક રૂપ સમુદ્રમાં એકત્રિત કરી આપનાર આપ બંધુ બેલડીને સ્વગત ગુરુદેવ અનંત જ્ઞાન અર્પે એ જ પ્રભુને પ્રાર્થના. - સા. દિવ્યનિધિશ્રી માંડવી આપશ્રીએ આ પુસ્તકો પ્રકાશિત કર્યો તે બદલ ખૂબ ખૂબ મારા હાર્દિક અભિનંદન. - સા. વિરતિપિયાશ્રી સાંતલપુર આ પુસ્તક એટલે મારા જીવન માટે સર્ચ લાઈટ. - સા. કૈવલ્યગુણાશ્રી પાલનપુર ખરેખર ! જન્મ અને જીવનને જો સાર્થક બનાવવું હોય તો કહે કલાપૂર્ણસૂરિ' પુસ્તક વાંચવું. - સા. રૂચિગુણાશ્રી પાલનપુર ૪૦૬ * * * * * * * * * * * કહે
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy