SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ थाणा में रंगोली, वि.सं. २०५४ ભાદરવા વદ ૧૧ ૦૫-૧૦-૧૯૯૯ : બપોર ઉપધાનથી નવકાર આદિ સૂત્રોનો વાસ્તવિક અધિકાર મળે છે. મારી નિશ્રામાં જ કરો, એવું નથી કહેતો, પણ ઉપધાન ક્યાંય પણ કરવું જ છે, એવું નક્કી કરો. મહાનિશીથ સૂત્રમાં આ અંગેનું વિધાન છે. મહાનિશીથ જેવા મહાન અને પવિત્ર સૂત્રમાં પંચમંગલ મહાશ્રુતસ્કંધ રૂપ નવકાર માટે ઉપધાન-વહન કરવાનું કહ્યું છે. | મહાનિશીથ સૂત્રની એકજ પ્રત હાથમાં આવેલી, તે પણ ઉધઈથી ખવાઈ ગયેલી. પૂ. હરિભદ્રસૂરિજીએ એનો ઉદ્ધાર કર્યો છે. માત્ર તપાગચ્છીય પરંપરા જ મહાનિશીથ સૂત્રને માને છે. * કર્મોનો ક્ષય તપથી જ થાય. તપનો ધીરે-ધીરે અભ્યાસ કરો. પચ્ચખ્ખાણ પર વિશ્વાસ કેળવો. પચ્ચખાણ લેતાં જ મનઃસ્થિતિ કેવી બદલાઈ જાય છે ! તે જાણો છો ? ઉપવાસના પચ્ચખાણ લીધા હોય તે દિવસે ભૂખ જ ૩૫૦ = = = = = = = = x * * * * કહે
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy