SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ વિ. ૨૨-૦૧-૨૬૬૭, વાવ( ૪) ભાદરવા વદ ૩ + ૪ ૨૮-૦૯-૧૯૯૯, મંગળવાર - “સમો ફુવ સવિશે શું નડ્ડા '. ગૃહસ્થપણામાં રહીને પણ આવી સાધના કરી શકાય છે. જેથી જ્ઞાનીઓને પણ કહેવું પડે : તમે સાધુ જેવા બન્યા. ઉદાયી રાજા, કામદેવ, આનંદ વગેરેના દૃષ્ટાંતો વાંચો. ઉપાસક દશા વાંચો. ભગવાનના ૧૦ શ્રાવકો કેવા મહાન હતા ? ભગવાન મહાવીરે પણ કહ્યું : આજે રાત્રે આનંદ શ્રાવકે ઉત્કૃષ્ટ પરિષદો સહન કર્યા. 'जास पसंसइ भयवं दढव्वयत्तं महावीरो ।' આ રીતે જ શ્રાવકપણાની કરણીથી સાધુ ધર્મ માટેની પાત્રતા આવે. એ રીતે મળેલું ચારિત્ર સફળ બને. જ પ્રશ્ન : ચારિત્રના પરિણામ આવી ગયા હોય તો વિધિની શી જરૂર ? ન આવ્યા હોય તોય શી જરૂર ? નિરર્થક છે બંને રીતે. હરિભદ્રસૂરિજી કહે છે : અમારી આ વિધિ એવી છે કે ચારિત્રના પરિણામ ન જાગ્યા હોય તો જાગે. જાગેલા હોય તો ૩૦૬ * * * * * * * * * * * કહે
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy