SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ વિ.સં. ૨૦૨૮, મા ભાદરવા સુદ ૮ ૧૮-૦૯-૧૯૯૯, શનિવાર સાધુની આહાર ચર્યા : ધર્મસંગ્રહ ગ્રંથના બીજા ભાગમાં સાધુની ચર્ચા સવિસ્તર બતાવી છે. પ્રથમ ભાગમાં શ્રાવકધર્મનું વર્ણન છે. એકેક વિધિનું સૂક્ષ્મતાથી નિરીક્ષણ કરતાં જણાશે : તીર્થકરોની જીવો પર કેટલી કરુણા છે ! સાદડીમાં (વિ.સં. ૨૦૩૨) ચાલુ માંડલીમાં એક મહાત્મા (ચારિત્રભૂષણવિ.) ના પાત્રામાંથી એક કૂતરો મેથીનો લાડવો ઊઠાવી ગયેલો. માટે જ વાપરતાં પહેલા ઉપર-નીચે અને આજુબાજુ જોવાનું વિધાન છે. ગોચરીમાં ફરતા, પસીનાથી રેબઝેબ થયેલા જૈન સાધુને જોઈને એક નિષ્ણાત વૈદ્ય પાછળ-પાછળ ચાલતો ઉપાશ્રયમાં આવ્યો. તાત્કાલિક વાપરશે તો મુનિને દોષોનો પ્રકોપ થશે – એમ તે માનતો હતો. પણ સાધુ મહારાજ તો પચ્ચકખાણ પારી, ૧૭ ગાથાનો સ્વાધ્યાય કરી પછી વાપરવા બેઠા, આથી કહે કલાપૂર્ણસૂરિ-૧ * * * * * * * * * * * * * ૨૫
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy