SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ वढवाण (गुजरात) उपाश्रय में पूज्यश्री, वि.सं. २०४७ શ્રાવણ સુદ ૧૫ ૨૬-૦૮-૧૯૯૯, ગુરુવાર અન્યૂન, અતિરિક્ત, વિપર્ધાસ - આ પરથી પડિલેહણના આઠ ભાંગા થશે. આમાં અન્યૂનતાતિરિક્ત (વધુ પણ નહિ, ઓછું પણ નહિ) એ એક ભાંગો શુદ્ધ. પડિલેહણનો સમય ક્યારે ? કોઈ કહે : કૂકડો બોલે ત્યારે, કોઈ કહે : અરુણોદય થાય ત્યારે, કોઈ કહે : પ્રકાશ થાય ત્યારે, કોઈ કહે : હાથની રેખા દેખાય ત્યારે, કોઈ કહે : ઉપાશ્રયમાં એકબીજાનું મુખ દેખાય ત્યારે, ખરો સમય સૂર્યોદયથી થોડોક પહેલાનો. ચરમ પોરસીમાં પ્રતિક્રમણ સ્વાધ્યાય વગેરે થઈ જાય પછી. પહેલા પ્રહરનો ચોથો ભાગ બાકી રહે ત્યારે સવારે ઊઘાડા-પોરસી આવે. - આપણાથી સૌ જીવોને સંતોષ મળે તો જ સંયમ સાર્થક બને. એક જીવ પણ તમારાથી અસંતુષ્ટ હશે તો કહે * * ગોદ ગજ + * * * * * * * ૨૦૩
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy