SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ - થોશી (૪) રાષfa , વિ.. ૨૦૧૫ અષાઢ વદ ૧૪ ૧૦-૦૮-૧૯૯૯, મંગળવાર શ્રાવક ધર્મ, સાધુ ધર્મનો પૂર્વાભ્યાસ છે. શ્રાવક ધર્મનું પાલન કરતો કરતો હું સાધુ ધર્મને યોગ્ય બનું, એવી શ્રાવકની ભાવના હોય. સંસારનું ચક્ર ચાલુ રહે છે - પ્રભુની આજ્ઞાના વિરાધનથી. સંસારનું ચક્ર અટકે છે – પ્રભુની આજ્ઞાના આરાધનથી. આશ્રવ સંસારનો, સંવર મુક્તિનો માર્ગ છે. આ ભગવાનની આજ્ઞા છે. નિઃશંક બનીને પ્રભુની આ આજ્ઞા પાલન કરનાર અવશ્ય સંસાર તરી જાય છે. ચિત્તમાં સંકલેશ હોય ત્યાં સુધી સ્થિરતા નથી આવતી. સ્થિરતા ન આવવાના કારણે પ્રભુમાં મન લાગતું નથી. હિંસાદિના કારણે ગૃહસ્થોનું મન સંક્લિષ્ટ રહે છે માટે જ સંયમનું સંપૂર્ણ પાલન થઈ શકતું નથી. જો થઈ શકતું હોય તો તીર્થકરો કે ચક્રવર્તીઓ સંસારનો ત્યાગ કરત નહિ. કહે = = = = = = = = = ૧૪૧
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy