SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ वांकी (कच्छ) चातुर्मा અષાઢ વદ ૫ ૦૨-૦૮-૧૯૯૯, સોમવાર - ૨૧ હજાર વર્ષ સુધી શાસન – પરંપરા ચલાવવાની છે. માટે જ ઉત્તમ ગુરુ તથા ઉત્તમ શિષ્ય કેવા હોય, તેનું અહીં વર્ણન કરવામાં આવ્યું છે. ઉત્તમ ભૂમિ અને ઉત્તમ બીજ હોય તો જ ઉત્તમ ફળ આવે. ખારી ભૂમિ કે સડેલું બીજ હોય તો ? બેમાંથી એક પણ ખરાબ હોય તો પણ ફળ ઉત્તમ ન આવે. આર્ય સિવાયના અનાર્ય દેશોમાં આત્માની ચિંતા છે જ નહિ. આત્માની સ્વીકૃતિ જ નથી, જે જન્મ – પુનર્જન્મ કરતો રહે છે. સાક્ષાત તીર્થકર પણ વિધિપૂર્વક હાથ જોડીને જ્યારે ‘મિ સામા' ની પ્રતિજ્ઞા લે છે ત્યારે જ મનઃ પર્યવજ્ઞાન ઉત્પન્ન થાય છે. સીધા ૭મા ગુણસ્થાનકની પ્રાપ્તિ થાય છે, આ વિધિના પ્રભાવનું ઉત્તમ ઉદાહરણ છે. સાત ખમાસમણા વિનયના પ્રતીક છે. એ કે ક ખમાસમણામાં વિનય ટપકે છે. શિષ્ય : ‘વિરૂદ જિ મUામિ' ? આજ્ઞા આપો શું કહું ?' કહે * # # # # # # # # # ૧૦૦
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy