________________
४३४
આઝાદી પહેલાં અને પછી
૧–૨, જાલંદર-સતી વંદા, લલિતપ્રિયા, સૌંદર્યવિજય, સતી દેવહૂતિ, મહારાજા અશોક, અસરી માયા, સરરવતીચંદ્ર, બોલતે કાગળ જમાને, સિદ્ધાર્થ બુદ્ધ, દગાબાજ દુનિયા, માયાવી વીર, ધર્મનિષ્ઠ મયૂરધ્વજ, આર્યવિજય, અમર ગીન્દ્ર, પ્રતાપી પ્રેમીલા, ચીડમાં કરણ, કામલત્તા, સત્યવાદી હરિશ્ચંદ્ર, દેશભક્તિ, બેવફા બેટી, મીનળમુંજાલ, રાજસંસાર, દેશદીપક, દીવાન, સત્તાને મદ, કીર્તિસ્તંભ, અયધારા, વીરભૂષણ, વીર મણું, દેવી હાથલ, સાંભરરાજ, સોરઠીસિંહ, આર્યઅબળા, વિધિના ખેલ, સાચો સજજન, ઊગતે ભાનુ, વડીલના વાંકે, ગંગા કિનારે, દૈવી સંકેત, સંપત્તિ માટે, સુરમોહિની, સંસારના રંગ, સંતાના વાંકે, સમય સાથે, બંધનમુક્તિ, સમર કેસરી, વીર દુર્ગાદાસ, પૈસો બોલે છે, ગાડાને બેલ, શંભુમેળો, સામે પાર, સાવિત્રી, નેહવિભૂતિ, ગોપીનાથ. સૈનિક ગર્ભશ્રીમંત, સુરેખા, સોનાને સૂરજ, વિમળ તિ, વૈભવના માહ, ગુરુ-દક્ષિણ, ઉઘાડી આંખે. શ્રી પાલીતાણા ભક્તિપ્રદર્શક નાટક કંપની
વીર તાનાજી, સ્ત્રીશક્તિ, સંસારચિત્ર, રાવ બહાદુર, સ્નેહબંધન, જાગીરદાર, રણકેસરી, નેતાજી પાલકર, મુરારી બાજી, દેશદર્શન, આર્ય રમણી, દેહનાં દાન, કૃષ્ણકુમારી, સરલાદેવી, મહાત્મા ભીષ્મ, વીર અભિમન્યુ, સોરઠને સિંહ, સંઘ કાઠિયે, મેજી મહારાજ (છકેલો બાજીરાવ), અનારકલી, મહારાજા મુંજ, ભક્ત પ્રહૂલાદ, વીર પ્રતિજ્ઞા, વરહાક, પૃથ્વીરાજ, નળ-દયંતી, કુંજવિહારી, પિતૃભક્ત શાંતિકર, સતી અનસૂયા, રુકિમણી સ્વયંવર, પિરસ સિંકદર, રાઠોડ દુર્ગાદાસ, રામાયણ, સેનાની સમશેર, ગોહેલનાં ગૌરવ, સ્નેહનાં શહીદ, રાણીનું રાજ્ય. સતી ઊજળી, રાજરમત, માથાનાં દાન, સત્તાને શોખ, શયતાન શત્રુ, નારીનાં વેર, દેવયાની, શૂરાના સંગ્રામ, સતી પ્રભાવ, ગુનેગાર, રાજ્યભક્તિ, દ્રૌપદી, મર્દની મહત્તા, ભાગ્યચક્ર, પતિભક્તિ, ન્યાયાધીશ, નૂરજહાં, ભક્ત દામાજી, સમાજના સડા, કાકુ બહારવટિયે, વીરાંગના, ભારતની ભવ્યતા, કીમતી કુરબાની, નાગર નરસિંહ, મઈ મુસ્લિમ, ગરીબનાં આંસુ ઇત્યાદિ.
શ્રી લક્ષ્મીકાંત નાટક સમાજ
વીર ઘટોત્કચ, કુમારપાલ, શંકરાચાર્ય, વીર કુણાલ, કુસુમચંદ્ર, પૃથ્વીપુત્ર, સત્ય પ્રકાશ, અબજનાં બંધન, માલતીમાધવ, રાજા જશવંતસિંહ, અરુણોદય, પૃથ્વીરાજ, દેવકુમારી, માલવપતિ, સિરાજુદ્દૌલા, દૌલતે જંગ, સંસાર સાગર, સ્નેહમુદ્રા, શાલિવાહન, માયાના રંગ, મેરા ઈમાન, પ્રેમવિજય ઇત્યાદિ.