SearchBrowseAboutContactDonate
Page Preview
Page 458
Loading...
Download File
Download File
Page Text
________________ લલિત કલાઓ ૪૩૩ પ્રતાપી ચંદ, લલિતાદુઃખદર્શક, મૂળરાજ સોલંકી, કરણ ઘેલે બારીસ્ટર, જયરાજ, નૃસિંહ અવતાર, તિલકકુમાર, અજકુમારી, મેદિની, સૌભાગ્ય સુંદરી, વિક્રમચરિત્ર, જુગલ-જુગારી, કામલતા, નંદબત્રીસી, સંગતને રંગ, નવલશા હીરજી, વસંતપ્રભા, નવલકુસુમ, પ્રતાપલક્ષ્મી, સ્નેહસરિતા, મધુબંસરી, સુધાચંદ્ર, મેઘમાલિની, વિશ્વલીલા, આનંદલહરી, ભારત સંતાન, સૌભાગ્યને સિંહ, મદાંધ મહિલા યાને નૂરજહાન, કુમળી કળી, જમાનાને રંગ, તરુણના તરંગ, કાશ્મીરનું પ્રભાત, કોલેજની કન્યા, કુદરતને ન્યાય, અપ-ટુ-ડેટ મવાલી, સ્વામી ભક્તિ યાને બાજુ દેશપાંડે, કીમિયાગર, કુટિલ રાજનીતિ, કર્મ સંજોગ, કાર્યસિદ્ધિ, જેન્ટલમેન ડાકુ, રણુસમ્રાજ્ઞી, કોણ સમ્રાટ ?, કંચનકુમારી, કોની મહત્તા ? કીર્તિવિજય, જંજીરને ઝણકારે, સચ્ચા હીરા, મુંબઈની બદી, ઘેલી ગુણિયલ, કેવો બદમાસ રે, કિરીટકુમાર, નેપોલિયન, જોબનના જાદુ, શેતરંજના દાવ, ગરીબનાં આંસુ, સિંહાસનને શેખ, સમરપ્રભા, શ્રીમંત કે શેતાન છે, કેમી નિશાન, સિકંદર, સિનેમાની સુંદરી, સુખી સંસાર, રાજાધિરાજ, સુકન્યા, સાવિત્રી, કલંકિત કોણ?, કર્તવ્યને પંથે, ખાવિંદને ખાતર, ભક્તરાજ, અંબરીષ. આ નાટક મંડળીએ ભજવેલ “કમલતા અને સૌભાગ્ય સુંદરી બહુ કપ્રિય બન્યાં હતાં. “સૌભાગ્ય સુંદરી' નાટકમાં શ્રી જ્યશંકર ભૂધરદાસ ભોજકે સુંદરીની સફળ ભૂમિકા ભજવી અને “સુંદરી' તરીકે પ્રસિદ્ધ પામ્યા, કામલત્તા' નાટકમાં એમણે કામલતાની અને બાપુલાલ નાયકે મીનતની સફળ ભૂમિકા ભજવી. કામલતા અને મીનકેતુની પ્રણયગોષ્ઠિનું દશ્ય અહીં પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. (જુઓ પટ્ટ ૧૧, આ. ૩૩.) શ્રી દેશી નાટક સમાજ સતી સંયુક્તા, સંગીત લીલાવતી, પવિત્ર લીલાવતી, સતી પાર્વતી, અશ્રુમતી, રામવિયોગ. ભોજકુમાર, સરદારબા, ઉમાદેવડી, વીણાવેલી, વિજયાવિય, મદનમંજરી, ઉદયભાણ, મેહિનીઅંક, વિકમળા, ગીતાસુંદરી, સતી સીતા, શ્રી ભદ્રાયુ, સતી દ્રૌપદી, કબીરસાહબ, શ્રી સંન્યાસી, જાલિમ ટ્રેલિયા, સતી પદ્મિની, અજિતસિંહ. કુલીન નાયકા, સતી દમયંતી, સતી સુલોચના, કેશર કિશોર, સુભદ્રાહરણ, ઉર્વશી, રાઠેડ કન્યા, પવિત્ર લક્ષ્મી, વીર વિક્રમાદિત્ય, કુસમલતા, હંસાકુમારી, ગુણબંકાવલી, અભયસિંહ, કર્મફળ, નરસિંહ મહેતા, શેઠ સગાળશા, કૃષ્ણ-સુદામા, મહાકવિ કાલિદાસ, રાજરતન, પ્રહૂલાદ-વિજય, કૌરવ–પાંડવ ભાગ ૨૮
SR No.032612
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1987
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy