SearchBrowseAboutContactDonate
Page Preview
Page 424
Loading...
Download File
Download File
Page Text
________________ ધાર્મિક સ્થિતિ ૩૯૯ થઇ. અમદાવાદમાં ૧૯૪૦-૪૧ ના અરસામાં શ્રીમતી શિરીન ફેાઝદારે ધમ પ્રસાર અને પછાત વર્ગમાં સમાજસેવાનું કામ કર્યું. સને ૧૯૫૩-૫૪ માં દીવ-દમણમાં બહુાઈના અગ્રેસરે ગયા અને ધર્મ પ્રસારની પ્રવૃત્તિ કરી. ભરૂચમાં ઈરાની બહાઈ શ્રી ઈઝક્રિયા ધર્માંસ દેશ ફેલાવ્યા. અમદાવાદમાં પણ બહાઈ ધર્માંનું એક કેંદ્ર (બહાઇ સેન્ટર) થયું, જે શાહપુર વિસ્તારમાં આવેલું છે. ૧૦૦ ૯. ખ્રિસ્તી ધમ યુરોપના દેશમાંથી ભારતમાં ખ્રિસ્તી ધર્મના પ્રસાર માટે આવતા ખ્રિસ્તી મિશનરીઓનાં સંદર્ભમાં એક મહત્ત્વની ઘટના બની. ૧૯૧૪ માં પ્રથમ વિશ્વયુદ્ધ શરૂ થતાં જઈનીમાંથી ભારત આવતા ખ્રિસ્તી મિશનરીએ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યું, કારણ કે આ વિશ્વયુદ્ધમાં બ્રિટન અને જની સામસામે પક્ષે હતાં. આ પછી ૧૯૨૧ માં સ્પેનમાંથી ખ્રિસ્તી મિશનરીએ ભારત આવવા લાગ્ય. આ હકીક્ત ગુજરાતને પણ લાગુ પડી હતી. ૧૦૬ ૧૯૩૪ ની સાલ ગુજરાતના રામન કૅથેાલિક સ`પ્રદાયના ઇતિહાસમાં યાદગાર બની રહેશે. આ સાલમાં મુંબઈના ધર્મપ્રાંત(Bombay Mission)માંથી અલગ પડીને અમદાવાદના નવા ધર્મ પ્રાંત અસ્તિત્વમાં આવ્યા. ૦૨ મહીકાંઠાની નીચેના પ્રદેશ મુંબઈના ધર્મ પ્રાંત સાથે જોડાયેલો રહ્યો. આમ અત્યાર સુધી ગુજરાતના સમાવેશ મુંબઈના ધ પ્રાંતમાં થતા હતા એને બદલે ગુજરાતના કેટલાક ભાગને સ્વત ંત્ર ધર્મપ્રાંત તરીકેના દરજ્જો પ્રાપ્ત થયા. ફાધર વિલાલાન્ગાની આ નવા ધ પ્રાંતના રેગ્યુલર સુપીરિયર(Regular Superior) તરીકે નિમણૂક થઈ. એએ આ ધર્મપ્રાંતના પિતા ગણાય છે. ૧૯૪૯માં અમદાવાદના પ્રથમ બિશપ તરીકે એડવિન પિન્ટ! એસ. જે. ની નિમણૂક થઈ. ગુજરાતને પ્રથમ જ બિશપ મળ્યા. ૩૧ મે. ૧૯૪૮ ના રાજ એમણે આ જવાબદારી સ્વીકારી, અમદાવાદના ધ પ્રાંતમાં આણંદ વડતાલ કરમસદ નિડયાદ આમેાદ ખેચાસણ ખંભાળજ મહેમદાવાદ કઠલાલ ઉમરેઠ આંકલાવ ઠાસરા પેટલાદ ખભાત અમદાવાદ વગેરે કેંદ્ર હતાં. પ્રસ્તુત કાલ દરમ્યાન ગુજરાતમાં રેમન કૅથેાલિક સાધુ-સાધ્વીએ'ની જુદી જુદી મંડળીઓ કામ કરતી હતી. જૈન ધર્મીમાં જેમ સાધુએના જુદા જુદા ગચ્છ હાય છે તેમ અહીં પણ સાધુ-સાધ્વીએની જુદી જુદી મંડળીએ હાય છે. મેટા ભાગની આ મંડળીઓના ઉદ્ભવ વિદેશની ભૂમિ પર થયા હતા. એક નેધપાત્ર બાબત એ છે કે આ સમય દરમ્યાન ગુજરાતની ભૂમિ પર ખ્રિસ્તી સાધ્વીઓની
SR No.032612
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1987
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy