SearchBrowseAboutContactDonate
Page Preview
Page 423
Loading...
Download File
Download File
Page Text
________________ આઝાદી પહેલાં અને પછી હાઈમ આગરવાકર, એલાયન ફિલેકર અને ડા. સેક્ સલેમન દાંડેકર જેવા ઉત્સાહી અગ્રણી યહૂદીઓએ યર્દીઓના ઉત્થાન અને એમની ધાર્મિક તેમજ સામાજિક પ્રવૃત્તિમાં સક્રિય રસ લીધે ૯૬ ૩૯૮ અમદાવાદમાં દૂધેશ્વર રોડ પર ઍડવાન્સ મિલની પાછળના ભાગમાં યકૂદીઓનું બરસ્તાન આવેલું છે. એમાં હાલ લગભગ ૪૦૦ જેટલી કબર છે. કેટલીક કબરા આરસના પથ્થરમાંથી બનાવેલ છે. જ્યારે મોટા ભાગની સાદા પથ્થરની છે. આ બરાના આકાર જુદા જુદા છે. એના પર પ્રાયઃ વ્યક્તિના જન્મનુ વર્ષોં કે પૂરી જન્મતારીખ મૃત્યુનિ. ઉંમર અને હે'દ્દો હિબ્રૂ અ'ગ્રેજી અને મરાઠી ભાષામાં જણાવાયાં છે. કબર પર સૌથા ઊંચે મનારા અથવા સાયન(Son)નું ધાર્મિ ક પ્રતીક કેાતરેલું હાય છે, કબરા પરનું વહેલામાં વહેલું વર્ષ ઈ. સ. ૧૮૮૭નું મળે છે. શ્રીમતી આબિગાયેલ ખઈ ભેાનકરની કબર પર ઈ. સ. ૧૯૪૫ નું વર્ષ મળે છે.૯૬ ગુજરાતમાં ૧૯૪૮ માં યહૂદીએની સંખ્યા ૮૦૦ જેટલી હતી. ક્રમશઃ ઘણા યહૂદીએ નવાદિત ઇઝરાયેલ દેશમાં જઈ વસતાં એ સંખ્યા ઘણી ઘટી ગઈ છે.૯૮ ૮. મહાઈ ધમ ઈરાનમાં ઈ.સ. ૧૮૬૪ માં બાબ'ના નામથી એ ખાતા મીરઝા અલી મુહમ્મદે એક નવા ધર્માં પ્રચલિત કર્યો, જે ઈ.સ. ૧૮૬૩ ન અરસામાં એમના અનુગ મી બહાઉલ્લાહના નામ પરથી બહાઈ ધર્મ' તરીકે પ્રચલિત થયા. બહાઉલ્લાહે સ્થાપેલા આ નવા ધર્મ તે ફેલાવવાનું કાર્ય એના પુત્ર અબ્દુલ બહાએ કર્યું.૯૯ ગુજરાતમાં આ ધર્માંતા પ્રસાર આ કાલ દરમ્યાન થયે। હ।વાનું જણાય છે. ૧૯૧૪ માં નારાયણરાવ રંગનાથ શેઠજી વકીલ આ ધર્મ પ્રત્યે આકર્ષાયા અને સુરતમાં સૌ-પ્રથમ બહુાઈ ધર્મના સંદેશ ફેલાવ્યા. એમના અવસાન બાદ એમના કુટુંબના સભ્યોએ બહુાઈ ધર્મના પ્રસારનુ` કા` આગળ ધપાવ્યું. સુરતમાં આધ્યાત્મિક સભાની સ્થાપના કરી, બહાઈ ધર્મ માં દરેક જાતના લેાક કુટુંબ સમાન ગણાય છે. આ ધર્મના લેાક જગતનું એક જ ધર્મ અને એક ઈશ્વરમાં માને છે. બહાઉલ્લાહને તેઓ પેાતાના ઈશ્વર માને છે એમના કાર્યમાં પૂનાના બહુમન ખેહી અને એમના કુટુંબે તેમ જ મુ`બઈના શ્રી કે. જે. હકીમિયાને અને શ્રી ઝાયરે સહાય કરી. વડાદરામાં સને ૧૯૪૪ માં બહુાઇએ ની આધ્યાત્મિક સભાની સ્થાપના
SR No.032612
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1987
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy