SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ સાહિત્ય ૩૫૯ the History of Gujarat (In Introduction to Kāvyānuśāsana, Vol. II) by Prof. R. C. Parikh, History of Gujarat, Vol, Iby Prof. Commissariat, Archaeology of Gujarat, Investigation into Prehistoric Archaeology of Gujarat a Studies in the Historical and Cuttural Geography and Ethnography of Gujarat by Dr. Sankalia, ભારતીય વિદ્યાભવને તૈયાર કરાવેલ The Glory that was Gurjaradesha Pts. I an III, Chaulukyas of Gujarat by Dr. A. K. Majumdar, Akota Bronzes Sculptures at Sāmalāji and Roda by Dr. U. P. Shah Chronology of Gujarat Ed, by Dr. M. R. Majumdar. આ ઉપરાંત પુરાતત્ત્વીય અન્વેષણના અહેવાલા તથા હસ્તપ્રતેની વર્ણનાત્મક સૂચિએ પણ પ્રાય: અ ંગ્રેજીમાં પ્રકાશિત થઈ છે. ફારસીમાં લખાયેલ ‘મિરાતે અહમદી'ની પુરવણી તથા ‘તારીખે—મુબારક શાહી' જેવા ગ્રંથાના અંગ્રેજી અનુવાદ વડાદરાના પ્રાચ્યવિદ્યામ...દિરની Gaekwad's Oriental Seriesમાં પ્રકાશિત થયા છે. આ ઉપરાંત પણ અન્ય લેખકાએ વિવિધ વિષયોમાં અંગ્રેજી ગ્રંથા આપ્યા છે. તેમાં અતિસુખશંકર ત્રિવેદી, ખુશવદન ઠાકાર, ચ'પકલાલ લાલભાઈ મહેતા, જયૈદ્રરાવ ભગવાનલાલ દૂરકાળ, જીવણજી જમશેદજી મેાદી, નરસિંહભાઈ ઈ. પટેલ, નર્મદાશ ંકર મહેતા, સારાબજી મંચેરજી દેસાઈ, ભગવાનલાલ લ. માંકડ, રામપ્રસાદ કા. દેસાઈ વગેરેને ગણાવી શકાય. ઉછરંગરાય કે આઝાનું 'History of Indian Position in Kenya' (૧૯૩૨) જેમ નોંધવા જેવું છે તેમ કવિ નાનાલાલના નાટક ‘જયા-જયંત'ના અંગ્રેજી અનુવાદ (૧૯૨૯) પણ સારા પ્રયત્ન છે. હિંદી૦ હિંદીમાં સાહિત્યસર્જન કરનારા ગ્રંથકારામાં ઈંદ્રવદન ઉમિયાશંકર વસાવડા - ઇંદ્ર વસાવડા'એ ગુજરાતી ઉપરાંત હિંદીમાં પણ સંખ્યાબંધ નવલકથાએ– કાવ્યા-વાર્તાઓ આપ્યાં છે. અનેક અન્ય માટા લેખકામાં રત્ના ભગત, કવિ ‘સાગર’, આંકારેશ્વરી, રંગ અવધૂતજી, દુલા ભાયા કાગ, ઇંદુમતી દેસાઇ, રાજકવિ મૂળદાસ મેાનદાસ નિમાવત વગેરે લેખકે—કવિઓએ હિંદીમાં રચનાએ આપી છે. કચ્છના રાષ્ટ્રકવિ નિરંજન કવિએ હિંદીમાં ‘ભવાનીશતક' આપ્યુ છે. કચ્છી૨૧ કચ્છમાં કચ્છી ભાષાની અનેક ખેલીઓ છે તેમાંની પ્રધાન ‘બાબાણી’ કિંવા
SR No.032612
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1987
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy