SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૬ આઝાદી પહેલાં અને પછી ગુજરાતી મારફતે શિક્ષણ આપવાનું સ્વીકારતાં પાઠ્યપુસ્તકની પ્રસિદ્ધિ માટે યોજના કરી છે તે અન્વયે કેટલાંક ઉપયોગી મૌલિક પાઠયપુસ્તક તેમ જ અનુવાદનાં અનેક પ્રકાશન થયાં છે. પ્રાદેશિક ભાષાના માધ્યમ વિરુદ્ધ પાઠયપુસ્તકોના અભાવને હાઉ બતાવાત એ પડકાર ઝીલીને એણે એ હાઉ પિકી સાબિત કર્યો છે. સ. ૫. યુનિવર્સિટીએ વિશેષતઃ એની “જ્ઞાનગંગોત્રી જના દ્વારા કેટલાંક ઉપયોગી પ્રકાશન કર્યા છે. વળી, યુનિવર્સિટીઓના અભ્યાસક્રમ પ્રમાણે ખાનગી પ્રકાશન–સંસ્થાઓ પણ પાઠવ્યપુસ્તકે રચાવીને પ્રસિદ્ધ કરતી રહી છે. આગળ જતાં ભારત સરકારે યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ દ્વારા પ્રાદેશિક ભાષાઓમાં યુનિવર્સિટી-કક્ષાનાં પુસ્તક તૈયાર કરાવી પ્રકાશિત કરવાની પ્રવૃત્તિને અમલમાં મૂકીને આ સમસ્યાને ઘણી હળવી બનાવી છે. પાદટીપ ૧-૨. હીરાલાલ પારેખ, “અર્વાચીન ગુજરાતનું રેખાદર્શન' (અગુરેદ), પૃ. ૨૫૦ ૩–૫. એજન, પૃ. ૪૬૮ ૬. ધનવંત દેસાઈ, ‘અર્વાચીન ભારતીય કેળવણીને વિકાસ' (અભાકવિ), પૃ. ૨૫ ૭. અગુરેદ, પૃ. ૪૬૮-૬૯; શિવપ્રસાદ રાજગર, “અર્વાચીન ગુજરાતને રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ’ (અગુરાસાંઈ), પૃ. ૧૫૫; શિવપ્રસાદ રાજગોર, ગુજરાત એક દર્શન” (ગુએદ), પૃ. ૪૩૮–પર ૮. અગુરેદ, પૃ. ૪૬૮ ૯. એજન, પૃ. ૪૫ર ૧૦. રામલાલ પરીખ, ગુજરાત એક પરિચય” (ગુએપ), પૃ. ૩૬૧ ૧૧. અગુરેદ, પૃ. ૪૮૧ ૧૨. શિવપ્રસાદ રાજગોર, ગુજરાતની કેળવણીને ઈતિહાસ (ગુઈ), પૃ. ૬૬ ૧૩. એજન, પૃ. ૪૭૬-૨૮ ૧૪–૧૬. ઉમાશંકર જોશી, “કેળવણને કીમિય, પૃ. ૮, ૮૩ ૧૭. અગુરેદ, પૃ. ૪૮૦ ૧૮. એજન, પૃ. ૪૭૮ ૧૯. ઉમાશંકર જોશી, ઉપર્યુક્ત, પૃ. ૮ ૨૦. ગુએટ, પૃ. ૪૩૯ ૨૧. અગુરાસાંઈ, પૃ. ૨૩ર ૨૨. અભાવિ, પૃ. ૮૯ ૨૩. ગુનેઈ, પૃ. ૨૦૪-૦૫ ૨૪. ગુએપ, પૃ. ૩૬૭ ૨૫. ગુકે), પૃ. ૧૬૬
SR No.032612
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1987
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy