SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ આઝાદી પહેલાં અને પછી આઝાદી બાદ ગુજરાતમાં ૪,૩૧૦ માલના પાકા અને ૩૭૧૫ માઇલના કાચા રસ્તા હતા ૧૯૫૬ માં પહેલી યોજનાને અંતે ૫,૦૬૦ માઈલના પાકા અને ૫,૯૩૮ મામ્લના કાચા રસ્તા હતા. પહેલી યોજના (૧૯૫૧-૫૬) દરમ્યાન કચ્છમાં રૂ. ૫૮ લાખના ખર્ચે` ૬૭૦ માઇલના રસ્તા બંધાયા હતા. ૧૯૬૦-૬૧ માં એ વધીને ૧,૧૪૪ માલના રસ્તા કચ્છમાં હતા. અમદાવાદ કંડલા દિલ્હી અને મુંબઈ સાથે રાષ્ટ્રિય ધારી માર્ગ દ્વારા જોડાયુ છે. ૩૮ २७२ સૌરાષ્ટ્રમાં ભાવનગર વેરાવળ પોરબંદર એખા જામનગર રાજકોટ સુરેંદ્રનગર ધાંગધ્રા મારખી વગેરે મુખ્ય શહેરો સ્ટેટ હાઈવે તથા નેશનલ હાઈવે દ્વારા જોડાયાં છે. ૧૯૫૧-૬૧ દરમ્યાન રસ્તાના વિકાસ નીચે મુજબ થયા હતી :૩૯ રસ્તાના પ્રકાર ૧ રાષ્ટ્રિય ધારી માગ ૨ રાજ્ય-ધારી માગ ૩ જિલ્લા મુખ્ય માર્ગ તર જિલ્લા માગ ગ્રામમાગ કુલ ૪ ૫ ૧૯૫૧ ૧૯૫૬ ૧૯૬૧ ૩૬૫ ૫૬૯ ૧૧૩ ૧૫૩૪ ૩૧૭૬ ૨૨૪૮ ૧૭૭. ૩૯૮૩ ૩૫૪૬ ૨૮૯૫ ७०४ ૧૭૯૧ ૪૫૨૯ ૪૦૯૯ ૩૦૦૦ ૨૭૪૨ ૧૨૫૨૭ ૧૫૧૨૩ રેલવે ૧૯૧૪ થી ૧૯૬૦ ના ગાળામાં બંદા અને જંગલના વિસ્તારાને સાંકળી લેતી ૪૦૦ માઈલની તથા કડલાને ડીસા સાથે જોડતી રેલવે લાઇન અસ્તિત્વમાં આવી હતી. કુલ ૬૨૦.૩૪ માઇલની બ્રેડ ગેજ, ૨૦૩૦.૮૧ માઇલની મીટર ગેજ અને ૭૨૨.૫ માલની નૈરો ગેજ રેલવે લાઇન ગુરાનમાં છે. તળ ગુજરાતમાં અગાઉના પાંચ બ્રિટિશ જિલ્લાઓમાં અને મહેસાણૢા જિલ્લામાં ૯૦ ટકા રેલવેને સમાવેશ થાય છે. લગભગ ૫૦ ટકા વિસ્તાર(કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા ડાંગ વગેરે) માં રેલવેની સગવડ ઓછી છે. કંડલા ઝુંડ અને હિ ંમતનગર-ઉદેપુર લાનંનની સર્વે ૧૯૬૦ સુધીમાં પૂરી થઈ છે અને ત્યાર બાદ એ નખાઈ પણ ગઈ છે. પશ્ચિમ-બંગાળ પંજાબ અને ઉત્તર પ્રદેશને બાદ કરતાં ગુજરાત ભારતના બીજા બધા ભાગો કરતાં સરેરાશ સ્તાં ખેવડી લાઇન ધરાવે છે.૪૦
SR No.032612
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1987
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy