SearchBrowseAboutContactDonate
Page Preview
Page 460
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૧ ગુજરાતી ગ્રંથાનાં લેખન તથા પ્રકાશનના વિકાસ of Published Uni-Lingual and Bi-Lingual Dictionaries Pertaining to Gujarati Journal of the Oriental Institute Baroda, Vol. XXVIII, No. 2, pp. 23, ff. શ્રી મુદ્રિત થયા, ‘સ્વાધ્યાય અને સ’શેાધન' શ્રી કે, કા. શાસ્ત્રી અમૃતમહત્સવ ગ્રંથ, ૨ો પૃ. ૩૭૨–૩૭, ૨. ‘શબ્દચિન્તામણિ’ આશરે ૭૦,૦૦૦ શબ્દોને સંસ્કૃત-ગુજરાતી કેશ છે અને અંગ્રેજી નહી" જાણનાર ગુજરાતીઓની બેત્રણ પેઢીઓએ એને પૂરો ઉપયોગ કરેલા હોઈ યાગ્ય સુધારણા સાથે એનું પુનર્મુદ્રણ આજે પણ આવકારપાત્ર છે. ૩. આ રીતે સે(સાયટીના કાશના પછીના કેટલાક ભાગ ૧૯૧૨ થી ૧૯૨૩ સુધીમાં બહાર પડઘા, પ્રમાણભૂત બૃહદ્ કાશ તૈયાર કરવાની સેાસાયટીની ચાજના પ્રસંગવશાત્ અધૂરી રહી, પણ એવા કેાશ રચવામાં ઉપયેગી થાય એ દૃષ્ટિએ વ્યુત્પત્તિ અર્થ અને પ્રયાગાનાં ઉદાહ ણુ સાથે એક નમૂનારૂપે સેાસાયટીના પ્રમુખ કેશવલાલ ધ્રુવે તૈયાર કરેલા ‘7 વર્ણના કાશ’ એ સસ્થા તરફથી ૧૯૪૪ માં પ્રગટ થયા છે એ આ પ્રવૃત્તિના સાતત્યની તપસીલમાં અહીં' નેાંધવું જોઈએ, ૪. રાજ્યવહીવટના ફારસી-અરબી શબ્દોના પર્યાય આપતે ‘રાજવ્યવહારકાશ’ છત્રપતિ શિવાજીની આજ્ઞાથી સંસ્કૃત પદ્યમાં રચાયેા હતેા, (જુએ ભાગીલાલ સાંડેસરા, ‘રાજવ્યવહારકાશ : એક પરિચય’, ‘‘બુદ્ધિપ્રકાશ’”. પુ. ૧૨૭, પૃ. ૧૧૯-૧૨૨. વાદરામાં ૧૮૭૫ માં સયાજીરાવ ગાયકવાડના રાજ્યારેહણ પછી ઘેાડાંક વર્ષીમાં રાજભાષા ગુજરાતી થઈ. નિબંધ-નિયમોમાં જે શબ્દો વપરાયા અને વ્યવહારમાં પ્રયેાજાયા એનું સંકલન ‘શ્રી સચાજીશાસન શબ્દ–કલ્પતરુ' એ વહીવટી કેશમાં થયું છે, એ કાશનું પ્રકાશન ૧૯૩૧ માં થયું, પણ એમાં જે ગુજરાતી શબ્દ સગૃહીત થયા છે તેનાં પ્રયાગ અને પ્રસાર આપણા અભ્યાસપાત્ર સમયગાળામાં થયાં હતાં એની નોંધ લેવી જોઈ એ. (આ સબંધમાં જુઓ, ભોગીલાલ સાંડેસરા ‘વહીવટી શબ્દ-કોશ'ની રચનાના કેટલાક પ્રશ્નો' ‘રાજભાષા' ત્રૈમાસિક, અં. ૬, પૃ. ૧ થી ૧૩, પુ. ૧, પ્રસ્તુત કાલખંડ પછી પ્રગઢ થયેલા કેતકરના મરાઠી જ્ઞાનકોશના ગુજરાતી રૂપાંતરના બે ભાગ પ્રગટ થયા બાદ એ કામ અટકવું હતું. પહેલા ભાગ ૧૯૨૯ માં પ્રસિદ્ધ થયા. હમણાં, કેટલાંક વર્ષોં થયાં ગુજરાત યુનિર્વસિટીના ઉપક્રમે ગુજરાતી જ્ઞાનકાશ માટેનું કામ શરૂ થયું હતું. ૬. એ ગ્રંથ અંગ્રેજીમાં ઘેાડાંક વર્ષોં ખાદ Gazetteers of the Baroda State નામથી પ્રકાશિત થયા છે. ૭, સને ૧૮૪૮ માં થયેલી એ સંસ્થાની સ્થાપનાથી ૧૯૩૬ સુધીના એના આધાર અને વિગતવાર વૃત્તાન્ત માટે જુએ હીરાલાલ પારેખ, ‘ગુજરાત વર્નાકયુલર સે।સાયટીને ઇતિહાસ’, ભાગ ૧ થી ૩. ૮. જુએ પ્રકરણ ૧૩માં ઇતિહાસ વિશેનાં ૪ પુસ્તકોની નોંધ તથા એ પ્રકરણની પાદટીપ ૨૮. ‘રાસમાળા’ પછીનું ફાÖસ સભાનું પ્રથમ પ્રકાશન ‘બાદશાહ માર્કસ એલિયસ એન્ટાનિનસના વિચાર’ પણ એક અનૂદિત કૃતિ છે અને એ ડૅડ ૧૯૨૨ માં પ્રગટ થઈ છે. ખાસ કરીને ઇતિહાસ અને ભાષાસાહિત્ય વિષયમાં ફાસ સભાની સધન પ્રકારાન પ્રવૃત્તિ ૧૯૩૦ પછી શરૂ થઈ એમ કહી શકાય.
SR No.032611
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1984
Total Pages752
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy